VIDEO: સુરતના હરમીત દેસાઈએ ગુજરાતનું નામ કર્યુ રોશન, રાષ્ટ્રપતિના હાથે મેળવ્યો ‘અર્જૂન એવોર્ડ’

સુરતના હરમિત દેસાઈએ ગુજરાતનું નામ રોશન કર્યું છે. હરમિત સુરતનો પ્રથમ ખેલાડી છે કે જેને રાષ્ટ્રપતિના હસ્તે અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હોય. મહત્વનું છે કે ઓરિસ્સાના કટકમાં રમાયેલી કોમન વેલ્થ ચેમ્પિયનશીપની ટેબલ ટેનિસ સિંગલ ગેમમાં હરમિત દેસાઈએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: બોરસદના NRI પરિવારને અમદાવાદ એરપોર્ટની બહાર પોલીસનો કડવો અનુભવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

હરમિત દેસાઈ અર્જુન એવોર્ડ મેળવ્યા બાદ દિલ્હીથી સુરત પરત ફર્યો. જ્યાં સુરત એરપોર્ટ પર હરમિતના પરિવારજનો અને મિત્રો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યુ. હરમિત દેસાઈની આ સિદ્ધિથી સુરતીલાલાઓમાં ખુશીની લહેર ફરી વળી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  શું તમારાથી ગુસ્સામાં કોઈને આમ કહેવાઈ ગયું, ‘હું તને જોઈ લઇશ’ ? DON'T WORRY, આ કોઈ ગુનો નથી

 

[yop_poll id=”1″]

FB Comments