ઑસ્ટ્રૅલિયાના સિડનીમાં ચાલી રહેલી ટેસ્ટ મેચમાં ચેતેશ્વર પૂજારાએ ફટકારી સદી છતાં વિરાટની સેનાએ બાંધી કાળી પટ્ટી, જાણો કેમ ?

indian cricketer tied black ribbon
indian cricketer tied black ribbon

2 જાન્યુઆરી, 2019 સાંજે દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના કોચ રમાકાંત અચરેકરનું નિધન થયું અને ક્રિકેટ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું. તેમના અંતિમ સંસ્કારમાં સચિન તેંડુલકર, વિનોદ કાંબલી, મુંબઈના મેયર સહીત અનેક લોકોએ હાજરી આપી.

Ramakant Achrekar

ત્યારે બીજી બાજુ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે જેમાં ભારતીય ખેલાડીઓ ચાર મેચની સિરીઝની અંતિમ મેચના પહેલા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા હતા જે ક્રિકેટ કોચ રમાકાંત અચરેકરને શ્રદ્ધાંજલિ આપવા માટે હતી. કોચ રમાકાંતે 87 વર્ષની ઉંમરે બુધવારની સાંજે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા.

READ  વિશ્વકપ 2019: દક્ષિણ આફ્રિકાએ ભારતની સામે પહેલાં બેટિંગ કરીને 50 ઓવરમાં 227 રન કર્યા

indian cricketer tied black ribbon

 

ઉલ્લખનીય છે કે રમાકાંત અચરેકરે સચિન તેંડુલકર, વિનોદ કાંબલી સહીત અનેક દિગ્ગ્જ ખેલાડીઓને ટ્રેનિંગ આપી છે.

Ramakant Achrekar

[yop_poll id=449]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Top 9 Metro News Of The Day : 29-03-2020 | Tv9GujaratiNews

FB Comments