વિશ્વ કપમાં મેચ રમતા પહેલા ઈંગ્લેન્ડમાં આ રીતે ‘ENJOY’ કરી રહી છે ભારતીય ટીમ, જુઓ તસવીરો

વિશ્વ કપ 2019ની શરૂઆત 30મેના રોજ થઈ ગઈ છે. અત્યાર સુધી વિશ્વ કપની 2 મેચ રમાઈ ચૂકી છે. જ્યારે ભારતીય ટીમ 5 જૂને તેમના અભિયાનની શરૂઆત કરશે. ભારત તેની પહેલી મેચ સાઉથ આફ્રિકાની સામે રમશે પણ આ મેચ પહેલા ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં મસ્તી કરતી નજરે આવી રહી છે. તેની તસવીરો BCCIએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે.

READ  VIDEO: વિશ્વ કપમાં પાકિસ્તાન સામે ક્યારેય ના હારવાના રેકોર્ડ સાથે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

BCCI દ્વારા શેર કરેલી ભારતીય ટીમના ખેલાડીઓ આર્મી જેવા ડ્રેસમાં નજરે આવી રહ્યાં છે.

 

આ ડ્રેસ પેન્ટ એર શોટ ગેમ માટે ભારતીય ટીમના ખેલાડીઓએ પહેર્યો છે.

આ ગેમમાં ખેલાડીઓ એક બીજા પર રંગવાળી બંદૂકથી નિશાનો લગાવે છે.

READ  જાણો વડાપ્રધાન મોદી સહિતના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ક્યાંથી કરશે મતદાન?

ભારતીય ટીમ ઈંગ્લેન્ડના સાઉથમ્પટનમાં રોકાઈ છે. ત્યાં જ ભારતીય ટીમની પ્રેકિટસ પણ ચાલી રહી છે.

 

Oops, something went wrong.
FB Comments