VIDEO: ગુજરાતને બુલેટ ટ્રેનની પહેલા સુપરફાસ્ટ તેજસની ભેટ મળશે, અમદાવાદ-મુંબઈ વચ્ચે અત્યાધુનિક ખાનગી તેજસ ટ્રેન દોડશે

ગુજરાતને બુલેટ ટ્રેન મળે તે પહેલા સુપરફાસ્ટ તેજસ ટ્રેનની ભેટ મળશે. આગામી નવેમ્બર માસથી અમદાવાદ-મુંબઈ વચ્ચે અત્યાધુનિક ખાનગી તેજસ ટ્રેન દોડશે. સુપરફાસ્ટ તેજસ ટ્રેન નવેમ્બર માસથી દોડશે. ભારતીય રેલવેના ઈતિહાસમાં પ્રથમવાર ખાનગી ટ્રેન દોડશે. માત્ર 6થી 7 કલાકમાં જ અમદાવાદમાંથી મુંબઈ પહોંચાડી દેશે.

આ પણ વાંચોઃ ભારતમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ 1થી 10 હજારનો દંડ, આ દેશમાં 6 લાખ સુધી ભરવો પડે છે દંડ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ગાંધીનગર-કોબા પાસે ફાયરિંગનો બનાવ, ૭૫ વર્ષના વૃદ્ધનું મોત

 

સપ્તાહમાં 6 દિવસ ચાલનાર તેજસ ટ્રેન અમદાવાદથી દરરોજ સવારે 6:10 કલાકે ઉપડશે. મુંબઈ સેન્ટ્રલ બપોરે 1 વાગ્યે પહોંચશે. મુંબઈથી પરત બપોરે 3:40 કલાકે અમદાવાદ આવવા રવાના થશે. અમદાવાદ રાત્રે 10 કલાકે પહોંચશે. ટ્રેન માર્ગમાં વડોદરા અને સુરત સ્ટેશને રોકાશે. આ ટ્રેનમાં એલઈડી સ્ક્રિન, એટેન્ડન્ટ બટન, યુએસબી ચાર્જિંગ, ફી ચા-કોફીના વેન્ડિંગ મશિન સહિતની સુવિધા હશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અમદાવાદમાં કુખ્યાત મહિલા બુટલેગરનો આતંક, યુવકને માર્યો ઢોર માર, જુઓ આ VIDEO

 

FB Comments