અમેરિકા ઈરાન બાદ આ બે દેશ વચ્ચે તણાવ વધ્યો, જંગી જહાજો-વિમાનો આમને-સામને

us-iran-tension-followed-by-indonesia-deploys-fighter-jets-against-china

અમેરિકા અને ઈરાન બાદ હવે ચીન-ઈન્ડોનેશિયામાં તણાવની સ્થિતિ સામે આવી છે. એક વિવાદિત ટાપુ પર અધિકારને લઈને જંગી જહાજો ગોઠવી દેવાયા છે. ઈન્ડોનેશિયાએ ચીનના વિરોધમાં નતૂના ટાપુ પર પોતાના જંગી જહાજો તૈનાત કરી દીધા છે. આ બાબતને લઈને તણાવ વધી રહ્યો છે. જો કે ટાપુ પર ચીન, ઈન્ડોનેશિયા, વિયેતનામ, ફિલીપાઈન્સ અને મલેશિયા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતની જુદી-જુદી APMCમાં અનાજના ભાવ શું રહ્યાં, જાણો એક ક્લિક પર..

આ પણ વાંચો :   VIDEO: વડોદરાના ગોરવામાંથી આતંકી ઝડપાતા સુરક્ષાદળો એક્શનમાં, રેલવે સ્ટેશન વિસ્તારમાં બૉમ્બ સ્ક્વૉડે કર્યું ચેકિંગ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ચાલાક ચીને દરિયામાં બનાવી દીધું એરફોર્સ સ્ટેશન
આ થાઈલેન્ડના ટાપૂ પર પોતાના અધિકાર સાબિત કરવા અને લડાઈ લડી શકાય તે માટે ચીને મોટા જહાજો માટે વિવિધ સામાન લઈ જઈને દરિયામાં એક કૃત્રિમ ટાપુ બનાવી લીધો હતો. ત્યાં એરફોર્સના વિમાન લેન્ડ કરી શકે તેવી હવાઈમથકની પટ્ટી પણ બનાવવામાં આવી છે અને તેના લીધે જ વિવાદ વકરી રહ્યો છે.

READ  2700 લોકોના મોત પછી ચીનને થયું ભાન, કોરોનાને અટકાવવા લીધો આ નિર્ણય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઈન્ડોનેશિયા કહે છે કે આ ટાપૂ પર તેનો અધિકાર છે. ચીનના વિમાન આ ટાપૂ પરથી પસાર થયા ત્યારે ઈન્ડોનેશિયાએ ચીનના રાજદૂતને દેશમાંથી બરખાસ્ત કરી દીધા હતા. આમ રાજદૂતને બરખાસ્ત કરીને ઈન્ડોનેશિયાએ વિરોધ નોંધાવ્યો હતો. ચીને જેવા આ કૃત્રિમ ટાપુ પર વિમાન ઉતાર્યા તો ઈન્ડોનેશિયાએ નૌસેના ત્યાં ખડકી દીધી છે. આમ આ ટાપુને લઈને તણાવની સ્થિતિ સામે આવી છે.

READ  અમદાવાદ સિવાય સમગ્ર રાજ્યમાં આવતીકાલથી શરૂ થશે એસ.ટી. બસ સેવા

 

Oops, something went wrong.
FB Comments