VIDEO: વિરાટ કોહલી તેમના ફેન માટે બન્યા બોડીગાર્ડ, આ રીતે સુરક્ષાકર્મીઓથી બચાવ્યો

https://twitter.com/TrendVirat/status/1195735343359647744?s=20

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઈન્દોરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે 130 રનથી જીત મેળવી છે અને ટેસ્ટ સીરીઝમાં 1-0થી આગળ છે. ત્યારે ઈન્દોરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસે વિરાટ કોહલીનો એક ફેન સુરક્ષાકર્મીઓની નજરથી બચીને વિરાટ કોહલીને મળવા મેદાનમાં ઘુસ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પાંચ કલાક સુધી ED એ કરી રોબર્ટ વાડ્રાની પૂછપરછ, જવાબો આપતાં પરશેવો છૂટી ગયો પણ ફરી આવી શકે છે ED નું તેડું


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ડ્રિંક્સ બ્રેક દરમિયાન એક ફેન કોહલી સુધી પહોંચી ગયો. આ ફેને તેના શરીર પર VK લખાવ્યું હતું અને તે કોઈ પણ પ્રકારે વિરાટ કોહલીને પગે લાગવા ઈચ્છતો હતો. ત્યારે સુરક્ષાકર્મીઓ તે વ્યક્તિને મેદાનમાંથી બહાર કાઢવા માટે દોડીને પહોંચ્યા પણ વિરાટ કોહલીએ તેમના ફેનને બચાવ્યા અને સુરક્ષાકર્મીઓને અપીલ કરી કે તે ફેનને સાચવીને લઈ જાય અને કંઈ ના કરે.

READ  હવે દરિયાઈ નજારો માણતા ગણતરીના સમયમાંજ પહોંચી જશો દુબઇ, ટૂંક સમયમાં શરૂ થશે મુંબઈથી દુબઇ સુધીની અંડરવોટર ટ્રૅન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Oops, something went wrong.
FB Comments