રાજકોટ: ઉદ્યોગો માટે સરકારે કરી મોટી જાહેરાત, 14 મેથી ઉદ્યોગ-ધંધા શરૂ કરી શકાશે

Industries business in Rajkot can resume from May 14 says Ashwini Kumar

ગુજરાતમાં લૉકડાઉ પૂર્ણ થવાના આરે છે. રાજકોટમાં બંધ પડેલા ઉદ્યોગો ફરી ધમધમતા થાય તે માટે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. ત્યારે સરકારના આ નિર્ણય પર ઉદ્યોગજગતના લોકોએ ખુશી વ્યક્ત કરી છે.

આ પણ વાંચો: જાણો 15મેથી અમદાવાદમાં શું શું શરુ થશે અને કઈ કઈ રહેશે શરત? સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા ગુજરાતના માછીમારનો મૃતદેહ માદરેવતન પહોંચશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments