ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેના મેચમાં ક્યાં ખેલાડીની પસંદગી તો કોણ બહાર?, જાણો વિગત

Team India Squad For New Zealand Visi

ભારતીય ક્રિકેટ ટીમ માટે નવું વર્ષ સારું રહ્યું છે. ભારતે પહેલાં શ્રીલંકાની સામેની ટક્કરમાં જીત મેળવી તો ઓસ્ટ્રેલિયાની ટીમની પણ હરાવી. આમ ભારતની આ સારી શરૂઆત માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ભારતે શ્રીલંકાની ટી-20 સીરીઝમાં 2-0 માત આપી તો કાંગારું ટીમને 2-1થી માત આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

india-vs-new-zealand-full-schedule-ind-vs-nz-t20-odi-and-test-series-schedule-

2020ના વર્ષમાં હવે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડની સાથે ટકરાવાની છે. ન્યૂઝીલેન્ડ ખાતે મેચ યોજાવા જઈ રહી છે. જેના લીધે ભારતીય ટીમ મેજબાન બનશે. ન્યૂઝીલેન્ડની સામે 5 મેચની ટી20 મેચ યોજાઈ રહી છે. આ પછી 3 મેચની વનડે સીરીઝ અને ત્યારબાદ ટીમ ઈન્ડિયા 2 મેચની ટેસ્ટ સીરીઝ પણ રમશે. ICC T20 World Cup પણ આવી રહ્યો છે ત્યારે ભારતનું આ મજબૂત પ્રદર્શનને લઈને ક્રિકેટચાહકોમાં આશા જાગી છે.

READ  ભારત-બાંગ્લાદેશ મેચ પહેલાં રોહિત શર્માને થઈ ઈજા, વાંચો BCCIએ શું કહ્યું?

આ પણ વાંચો :   જૂનાગઢના માળિયા હાટીના નજીક એક ભયાનક અકસ્માતમાં બાઈકચાલકનું નિપજ્યું મોત

કોનો કોનો ટીમમાં સમાવેશ કરાયો? 

READ  24 જાન્યુઆરીથી મકર રાશિમાં શનિનો થશે પ્રવેશ, જાણો કઈ રાશિના જાતકોને રાખવું પડશે ધ્યાન

વિરાટ કોહલી-કેપ્ટન, રોહિત શર્મા – ઉપ કપ્તાન, પૃથ્વી શો, કેએલ રાહુલ, શ્રેયસ એયર, મનિષ પાંડે, ઋષભ પંત, શિવમ દુબે, કુલદીપ યાદવ, યુર્જેવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર, કેદાર જાધવની પસંદગી વનડે ઈન્ટરનેશનલ માટે કરવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

T 20 સીરીઝ, ભારત-ન્યૂઝીલેન્ડ

24 જાન્યુઆરી, પ્રથમ મેચ, ઓકલેન્ડ
26 જાન્યુઆરી, બીજો મેચ, ઓકલેન્ડ
29 જાન્યુઆરી, ત્રીજો મેચ, હેમિલ્ટન
31 જાન્યુઆરી,  ચોથો મેચ, વેલિંગ્ટન
2 ફેબ્રુઆરી,    પાંચમો મેચ, મોન્ગનુઈ

READ  IPL 2020ની હરાજીનો સમય બદલાયો, આ ખેલાડી પર રહેશે તમામ ટીમની નજર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વનડે સીરીઝ, ભારત-ન્યૂઝીલેન્ડ

5 ફેબ્રઆરી, પ્રથમ મેચ, હેમિલ્ટન
8 ફેબ્રુઆરી, બીજો મેચ, ઓકલેન્ડ
11 ફેબ્રુઆરી, ત્રીજો મેચ, મોન્ગનુઈ

 

ટેસ્ટ સીરીઝ

21થી 25 ફેબ્રુઆરી, પ્રથમ મેચ, વેલિંગ્ટન
29થી 4 માર્ચ, બીજો મેચ, ક્રાઈસ્ટચર્ચ

 

 

COVID19 patient toll touches 63 in Gujarat after 5 new cases reported today

FB Comments