LOC પર પાકિસ્તાની આતંકીઓની ઘુસણખોરીનો પ્રયાસ, ભારતીય સેનાએ 2 પાકિસ્તાની આતંકીને ઠાર કર્યા, જુઓ VIDEO

જમ્મૂ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા પછી પાકિસ્તાન આતંકી કાવતરાઓ ઘડવામાંથી બહાર આવતુ નથી. હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ના લોન્ચિંગ પેડથી આતંકીઓની ઘુસણખોરીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં આતંકી ઘુસણખોરીના પ્રયત્નો કરી રહ્યા છે. ભારતીય સેનાએ 12 અને 13 સપ્ટેમ્બરે બોર્ડર એક્શન ટીમ (BAT)ના ઘણા ઘુસણખોરીના પ્રયત્નોને નિષ્ફળ કર્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભાગેડુ આરોપી નીરવ મોદીને લંડન કોર્ટની ફટકાર, 27 જૂન સુધી રહેવું પડશે જેલમાં

BAT તરફથી ઘુસણખોરીના પ્રયત્નો દરમિયાન પાકિસ્તાનના સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (SSG) કમાન્ડો અને આતંકીઓ પર ભારતીય સેનાએ ગ્રેનેડથી હુમલો કર્યો અને તેમના પ્રયત્નોને નિષ્ફળ કરી દીધા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પહેલા ગયા અઠવાડિયે જમ્મૂ-કાશ્મીરના કેરન સેક્ટરમાં સુરક્ષા દળોએ પાકિસ્તાની સેનાના મોટા કાવતરાને નિષ્ફળ કરી દીધુ હતુ. સુરક્ષા દળોએ ઘુસણખોરીના પ્રયત્ન કરી રહેલા BATના 2 ઘુસણખોરોને ઠાર કરી દીધા.

READ  GOOGLE પર પાકિસ્તાનનો થયો કચરો : BEST TOILET PAPER સર્ચ કરતા જે IMAGE PAGE ખુલશે, તેને જોઈ તમે પોતાની જાતને હસતા નહીં રોકી શકો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments