જો એક મહિનામાં આ કામ નહીં કર્યું તો પાનકાર્ડનો ઉપયોગ નહીં કરી શકો!

pan aadhaar linking date extended till 31 march 2020 aa rite 2 mint ma link thai jase tamaru pancard ane aadhaarcard sarkar e march 2020 sudhi no aapyo samay

ઈનકમટેક્ષ વિભાગે તમામ પાનકાર્ડની સાથે આધારકાર્ડને લિંક કરવાનું ફરજિયાત કરી દીધું છે. આથી જો તમે આવું નહીં કર્યું તો એક મહિના બાદ તમારી પાસે રહેલું પાનકાર્ડ કોઈ કામનું નહીં રહે. આ માટે છેલ્લી તારીખ 31 માર્ચ 2020 નક્કી કરવામાં આવી છે. આથી પાનકાર્ડ લિંક કરાવવું અનિવાર્ય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

aadhaar card pan linking deadline extends 31 march pancard ne aadhaar car sathe link karvani samaymaryada ma fari vadharo aa che navi tarikh

આ પણ વાંચો :   જાણો ગુજરાત સરકાર હવે ક્યાં પ્રકારની ખેતી કરવા ખેડૂતોને સલાહ આપી રહી છે?

આ ઉપરાંત સરકારી આંકડા મુજબ જોવા જઈએ તો અંદાજે 17 કરોડ લોકોએ પોતાના પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાવ્યા નથી. આથી જલદીથી જલદી આ કામ કરી લો જેના લીધે કોઈ ગૂંચવણ ઉભી ના થાય.

READ  દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના ગુનેગારોનું ડેથ વોરંટ જાહેર કરવાનો કર્યો ઈનકાર!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કેવી રીતે કરાવી શકશો લિંક?
ભારત સરકારના ઈનકમ ટેક્ષ વિભાગની વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in પર જાઓ.
ત્યાં ડાબી બાજુ તમે Link Aadhar– લિંક આધારે એવો વિકલ્પ જોઈ શકશો.
આ વિકલ્પ પર ક્લિક કરવાથી તમે એક નવી વિન્ડોઝમાં જશો અને ત્યાંથી તમે ડિટેલ્સ ભરીને જાણી શકશો કે પાનકાર્ડની સાથે આધારકાર્ડ લિંક છે કે નહીં.

READ  CBI દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ એસ.એન શુક્લા વિરુદ્ધ FIR દાખલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

SMS મોકલીને પણ કરાવી શકો છો લિંક

તમારા રજિસ્ટડ મોબાઈલ નંબર પરથી 567678 પર મેસેજ કરો અને તેમાં કેપિટલ લેટરમાં IDPN લખો ત્યાર બાદ એક સ્પેસ એટલે કે જગ્યા મુકીને આધારનંબર લખો અને મેસેજ મોકલી દો. આમ આ રીતે પણ તમે પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરાવી શકશો.

READ  BUDGET 2020 : જાણો બજેટમાં કઈ કઈ મોટી જાહેરાતો સરકાર કરી શકે છે

 

Top 9 National News Of The Day :26-02-2020 | Tv9GujaratiNews

FB Comments