VIDEO:કોંગ્રેસના ધારાસભ્યો જયપુરમાં, રાજસ્થાન કોંગ્રેસની માણી રહ્યા છે મહેમાનગતિ

Inside visuals of resort in Jaipur where Gujarat Congress MLAs are staying

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો હાલ રાજસ્થાન કોંગ્રેસની મહેમાનગતિ માણી રહ્યા છે. ગુજરાતના 67 ધારાસભ્યો જયપુર પહોંચી ગયા છે. જીતુ ચૌધરી છેલ્લા ઘણા સમયથી સંપર્કવિહોણા હતા અને તેઓ પણ કોગ્રેસ સાથે છેડો ફાડે તેવી અટકળો ઉઠી હતી. પરંતુ જ્યારે જીતુ ચૌધરીનો રિસોર્ટની અંદરથી ફોટો સામે આવ્યો ત્યારે જીતુ ચૌધરી કોંગ્રેસની સાથે જ હોવાનો કોંગ્રેસને હાશકારો થયો હતો.

READ  દૂનિયાની સૌથી મોંઘી કાર: 132 કરોડ રુપિયા ચૂકવી દીધા પછી કંપની 2.5 વર્ષ પછી કાર ઘરે મોકલાવશે!

આ પણ વાંચો: કોરોના વાઈરસના પગલે દેશના પ્રખ્યાત મંદિરોમાં બંધ કરાયા દર્શન

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments