રાજકોટના જસદણમાં ભાજપનો આંતરિક વિખવાદ સપાટીએ, આમંત્રણ છતાં ગેરહાજર ભરત બોઘરા

Internal dispute among Jasdan BJP members comes to the fore bharat boghra ne apayu hatu amantran

રાજકોટના જસદણમાં ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. જસદણના નવા માર્કેટયાર્ડમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન નેતાઓ વચ્ચે રહેલો આંતરિક ડખો સામે આવ્યો. જસદણમાં CAAના સમર્થનમાં માર્કેટયાર્ડ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ ઉદ્ધવ ઠાકરે સરકારની મહારાષ્ટ્રમાં પ્રથમ કામગીરી, ખેડૂતોનું બે લાખ સુધીનું દેવું કર્યું માફ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ગ્રેડ પેના મુદ્દે હવે શિક્ષક અને પોલીસ બાદ નર્સિંગ સ્ટાફ પણ મેદાનમાં,સરકારી હોસ્પિટલમાં કામ કરતા વર્ગ 3ના નર્સિંગ સ્ટાફની ગ્રેડ 4200 માટે માગ

 

જે અંગે કુંવરજી બાવળિયાએ ખુદ ભરત બોઘરાને આમંત્રણ આપ્યું હતું. તેમ છતાં ભરત બોઘરા આ કાર્યક્રમમાં હાજર રહ્યા નહોતા. માત્ર ભરત બોઘરા જ નહીં પરંતુ જસદણ તાલુકાના ભાજપ પ્રમુખે પણ કાર્યક્રમમાં જવાનું ટાળ્યું હતું. આ ઉપરાંત જસદણ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના સભ્યોએ પણ કાર્યક્રમથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું.

READ  કોરોના સામેની જંગમાં રાજકોટના ઉદ્યોગપતિએ પોતાની કોઠાસૂઝથી તૈયાર કર્યું સેનેટાઇઝર મશીન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments