આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2019 : સુરતનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું

International Kite festival Surat

International Kite festival Surat

રાજ્યભરમાં હાલ પતંગોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે આજે સુરતમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છેસુરતના સરિતા સાગર ગ્રાઉન્ડમાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.. જેમાં અલગ અલગ 12 જેટલા દેશોના પંતગબાજો ભાગ લઈ રહ્યા છેવિદેશી પતંગબાજોનું સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુપતંગોત્સવમાં સુરતના મેયર, ધારાસભ્ય તેમજ સ્થાનિક નેતાઓ પણ હાજરી આપી પંતગબાજોનો ઉત્સાહ વધાર્યો.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જુઓ VIDEO :

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Vadodara: Martyred army jawan Mohammed Arif Pathan's last rites to be performed shortly| TV9News

FB Comments

TV9 Web Desk1

Read Previous

સવર્ણોને 10% આર્થિક અનામતનો ખરડો લોકસભામાં નિર્વિઘ્ને પસાર

Read Next

ગમે ત્યારે તમારી આંખ ફરકે છે? કેટલું શુભ-અશુભ છે આંખોનું ફરકવું? જાણો 5 કારણો અને 5 ઉપાયો

WhatsApp પર સમાચાર