7 જાન્યુઆરીથી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટીવલનો પ્રારંભ, તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ

7 જાન્યુઆરીથી રિવરફ્રન્ટ ઉપર આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટીવલનો પ્રારંભ થઈ રહ્યો છે. જેને લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 7 જાન્યુઆરીથી શરુ થનારો ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ ઉતરાયણ સુધી ચાલશે. જેમાં 43 દેશોના પતંગબાજો આકાશમાં અવનવા પતંગો ઉડાવી વિવિધ કરતબો બતાવશે. અને રિવરફ્રન્ટનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જશે. 7 જાન્યુઆરીથી શરૂ થતા આ કાઈટ ફેસ્ટીવલમાં પતંગોની સાથે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ અમદાવાદીઓ મજા માણી શકશે.

READ  રાજ ઠાકરેના સમર્થનમાં MNS અધિકારીએ આત્મહત્યા કરતા ખળભળાટ

આ પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સેનેટની ચૂંટણી માટેની તારીખ જાહેર, સેનેટની 10 બેઠકોની ચૂંટણી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments