જમ્મુ કાશ્મીરમાં શનિવારથી ચાલુ થઈ શકે છે લેન્ડલાઈન સેવાઓ, સોમવારથી ખૂલશે સ્કૂલ-કોલેજો

જમ્મુ કાશ્મીરમાં કોઈ અનઈચ્છનીય ઘટના ના બને તે માટે સંચાર સેવા બંધ કરી દેવાઈ છે. સુરક્ષાને કારણોસર ઘાટીમાં અને જમ્મુ કાશ્મીરના તમામ વિસ્તારોમાં લેન્ડલાઈન અને ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ હતી. સરકારે હવે ધીમે ધીમે છૂટ આપી રહી છે. 19 એપ્રિલના રોજ સોમવારથી સ્કૂલ ખોલવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પાકિસ્તાનને મોટો ઝટકો, રશિયાએ પણ કલમ 370 મુદ્દે આપ્યું આ નિવેદન

આ પણ વાંચો:   હવામાન વિભાગે કરી આગાહી, જાણો કેવો રહેશે રાજ્યમાં વરસાદ?

હાલ જે પરિસ્થિતિ તેને લઈને સરકાર સોમવારથી લેન્ડલાઈન સેવા ચાલુ કરી શકે છે. જમ્મુ કાશ્મીરમાં કર્ફયુના સમયે બીએસએનએલના મોબાઈલ કામ કરતાં હોય છે પણ આ વખતે સરકારે સુરક્ષાના કારણોસર તેને પણ બંધ કરી દીધા છે. હવે સરકાર નિયંત્રણ હટાવી રહી છે અને લોકોને મુશ્કેલી ના થાય તે માટે ફરીથી તમામ છૂટ આપી રહી છે.

READ  ચીન મીડિયાએ ભારતને ઉશ્કેરવાનો કર્યો પ્રયત્ન, 'ગમે તેટલાં પ્રયત્ન કરી લો તમારે અમારો સામાન જ ખરીદવો પડશે'

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કાશ્મીર ઘાટીમાં પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે અને તેના લીધે સરકારે સોમવારે શાળા-સ્કૂલો શરુ કરી દેવા નિર્ણય લીધો છે. શ્રીનગરમાં ઘણાં વિસ્તારોમાં હાલ પણ ભારે સુરક્ષા રાખવામાં આવી છે. વધારેમાં તમામ સરકારી અધિકારીઓને ઓફિસમાં પહોંચી જવા ફરમાન કર્યું છે. આમ સોમવારથી સરકાર સ્કૂલ ખોલી શકે છે જ્યારે શનિવારથી સરકાર લેન્ડલાઈન સેવા પણ શરુ કરી દેશે. આ નિર્ણયથી કાશ્મીરના લોકોને શાંતિ થશે અને તેઓ પોતાના સગાવહાલા સાથે સંપર્ક સાધી શકશે.

READ  પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મોની DVDના વેચાણ પર પ્રતિબંધ, કડક કાર્યવાહીના આદેશ

 

[yop_poll id=”1″]

 

 

Top 9 National News Of The Day : 28-03-2020 | Tv9GujaratiNews

FB Comments