તાત્કાલિક નથી કરી શકાતું ઈન્ટરનેટ બંધ, આ છે આખી સરકારી પ્રક્રિયા!

internet-shutdown-in-india-till-2019-inlcluding-citizenship-amendment-bill-

ઘણાંબધાં પ્રદર્શનો થાય ત્યારે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે. આજે જાણીશું કે કેવી રીતે ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવે છે અને તેની સરકારી પ્રક્રિયા શું છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચક્યું, સ્વાઈન ફ્લૂથી ત્રણ લોકોના મોતc

જ્યારે પણ ઉગ્ર પ્રદર્શનો થાય ત્યારે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં સરકારને મદદ મળે છે. જો કે સીધી જ રીતે કોઈ નેતાના કહેવાથી આ ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવતી નથી. ટેલિકોમ કંપનીને અમુક ઉચ્ચ અધિકારીઓ ઈન્ટરનેટ સેવા બંધ કરવા માટે આદેશ આપી શકે છે.

READ  વસ્તી ગણતરી 2021: આ પ્રશ્નોના જવાબ રાખજો તૈયાર, માગવામાં આવશે માહિતી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોણ કોઈ ઈન્ટરનેટ સેવા બંધ કરવા માટે આદેશ આપી શકે?

1. કેન્દ્ર, રાજ્યના ગૃહસચિવ ઈન્ટરનેટ સેવા બંધ કરવા માટે ઓર્ડર આપી શકે.
2. ઈન્ટરનેટ બંધ કરવા માટે જો ઓર્ડર પોલીસ વિભાગમાંથી આપવાનો થાય તો ઓર્ડર એસપી કે તેનાથી વધારે રેંકના અધિકારી જ આપી શકે. આ કક્ષાથી નીચેના અધિકારીઓનો ઓર્ડર માન્ય ગણી શકાય નહીં.
3. ઓર્ડર વર્કિંગ ડેમાં સરકારની રિવ્યુ પેનલ પાસે મોકલવામાં આવે છે. જેમાં ચીફ સેક્રેટરી, ટેલિકોમ સેક્રેટરી અને કેબિનેટ સેક્રેટરી સામેલ હોય છે. આ પેનલની મંજૂરી બાદ ઈન્ટરનેટ સેવા બંધ કરી શકાય છે.
4. જો કલમ 144 લાગુ હોય તો જોઈન્ટ સેક્રેટરી પણ ઈન્ટરનેટ સેવા બંધ કરવાનો આદેશ આપી શકે છે. જો કે આ નિર્ણયના 24 કલાકમાં ગૃહસચિવની મંજૂરી આવશ્યક છે.

READ  અંબાણી દેવુ ચૂકવવા માટે વેચશે મુંબઈનું આલીશાન હેડક્વાર્ટર!

 

Sex racket busted, 3 tv actresses rescued in Mumbai| TV9News

FB Comments