BSF ભરતી કૌભાંડનો માસ્ટરમાઈન્ડ કોણ છે? જુઓ VIDEO

પેપરલીક કૌભાંડ બાદ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવનારા BSF ભરતી કૌભાંડમાં તપાસનો ધમધમાટ તેજ કરી દેવાયો છે. આ કૌભાંડ એટલું મોટું છે કે તેની તપાસના તાર 3 રાજ્ય સુધી જોડાયેલા છે. દિલ્લી, હરિયાણા અને રાજસ્થાનમાં ગાંધીનગર પોલીસની જુદી જુદી ટીમ તપાસ માટે પહોંચી છે, પરંતુ સવાલ એ છે કે કૌભાંડનો માસ્ટરમાઈન્ડ કોણ છે? ભરતી કૌભાંડની સાથે સાથે બોગસ આધારકાર્ડ કૌભાંડ પણ સામે આવે તેવી આશંકા છે. પોલીસ પાસે બોગસ આધારકાર્ડ બનાવી આપનારા શખ્સોના નામ પણ સામે આવ્યા છે.

READ  Union Budget 2016 : What's become cheap, what's become costly - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગાંધીનગર: રાજ્યની તમામ સરકારી કચેરીઓની વધારાઈ સુરક્ષા, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં ખુલી ભાજપ સરકારની પોલ, ધારાસભ્યોના સવાલો પર આ જવાબ આપીને જ સરકાર મુકાઈ ગઈ મુશ્કેલીમાં!

 

[yop_poll id=”1″]

FB Comments