ઈનકમ ટેક્ષ રિટર્ન દાખલ કરવાની છેલ્લી તારીખની રાહ ન જુઓ, કારણ કે પછી થઈ શકે છે આ મુશ્કેલી

જો તમે હજુ પણ તમારુ ઈનકમ ટેક્સ રિટર્ન દાખલ નથી ક્યું તો છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે. પરંતુ 31 ઓગસ્ટ સુધી રાહ જોવાની કોઈ જરુર નથી. કારણ કે, એકસાથે બહુ બધા લોકો ઈનકમ ટેક્ષની સાઈટ પર રિટર્ન ભરતા હોય છે આવા સમયે સાઈટ ડાઉન થવાની પુરી શક્યતા હોય છે. જેને લઈને છેલ્લી તારીખમાં રિટર્ન દાખલ કરનારાઓ માટે મુશ્કેલી થઈ શકે છે. અને મોડું રિટર્ન દાખલ કરવા બદલ પેનલ્ટી પણ ભરવી પડી શકે છે. સામાન્ય રીતે ઈનકમ ટેક્ષ પુરતો સમય આપે છે.

READ  Income Tax Return 2019-20: 31 જુલાઈ સુધી ભરવાનું રહેશે ITR, તારીખ ચૂકી જશો તો આટલો ચાર્જ ચૂકવવો પડશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં રોજ સુનાવણી યથાવત્, શા માટે અયોધ્યાના નરેશ વિમલેન્દ્ર મિશ્રા પક્ષકાર બનતા નથી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઈનકમ ટેક્ષ દ્વારા 5 લાખ સુધીનું રિટર્ન ભરનારાઓને થોડી રાહત આપવામાં આવી છે. જો તમે 5 લાખ સુધીનું મોડું રિટર્ન ફાઈલ કરો છો તો 1 હજારનો દંડ ભરવો પડશે. જે કરદાતા ITR દાખલ કરવાની છેલ્લી તારીખ ચૂકી જશે અને 31 ડિસેમ્બર સુધી રિટર્ન દાખલ કરે છે તો 5 હજારની પેનલ્ટી આપવી પડશે. અને 31 ડિસેમ્બર બાદ 10 હજારની પેન્લટી ચૂકવવી પડે છે.

READ  બર્ગરના શોખીનો માટે ખરાબ સમાચાર! બર્ગરમાં હોઈ શકે છે મરેલી જીવાત! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments