IPL 2020: જાણો કેટલાં ક્રિકેટરોએ કરાવ્યું રજિસ્ટ્રેશન અને ક્યારે થશે ઓક્શન?

ipl-2020-971-players-register-for-auction-including-215-capped-internationals

ઈન્ડિયન પ્રિમીયર લીગ એટલે કે આઈપીએલનું 13મું સંસ્કરણ આવી રહ્યું છે. આ માટે ક્રિકેટરોની નીલામી કરવામાં આવશે. આ વખતે 11 દેશના કુલ 971 ખેલાડીઓએ પોતાનું નામ નોંધાવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા જાણકારી આપવામાં આવી કે નામ નોંધાવવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર હતી. 19 ડિસેમ્બરના રોજ કોલકાત્તા ખાતે ખેલાડીઓની નિલામી કરવામાં આવશે. 971 ખેલાડીઓમાંથી 713 ભારતીય છે જ્યારે 258 ખેલાડીઓ વિદેશી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ 'મોટેરા'નું માર્ચ 2020માં થશે ઉદ્ઘાટન, આ બે ટીમો વચ્ચે પ્રથમ મેચ રમાઈ શકે

https://twitter.com/IPL/status/1201516810463408129?s=20

આ પણ વાંચો :   સુરતના ડભોલી વિસ્તારમાં ગટરની લાઈનમાં ઉતરેલા 2 શ્રમિકોના મોત, તંત્ર સામે સવાલ જવાબદાર કોણ?

આઈપીએલ-2020 માટે કુલ 73 ખાલી જગ્યાઓને ભરવામાં આવશે. તમામ ટીમને 9 ડિસેમ્બરની રાત સુધીમાં પોતાના ખેલાડીઓની સૂચી તૈયાર કરવાનો સમય આપવામાં આવ્યો છે. ભારતીય ખેલાડીઓનો આ વખતે પણ રજિસ્ટ્રેશમાં દબદબો જોવા મળી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ સૌથી વધારે રસ દાખવ્યો છે.

READ  VIDEO: ગુજરાત તરફ "વાયુ" ગતિમાન થતાં સરકારમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે, શાળા પ્રવેશોત્સવ રદ થઈ શકે છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વિદેશના ખેલાડીઓની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાના 55, દક્ષિણ આફ્રિકાના 54, શ્રીલંકાના 39, ન્યૂઝીલેન્ડના 24, ઈંગ્લેન્ડના 22, વેસ્ટ ઈન્ડિઝના 34, અફઘાનિસ્તાનના 19, બાંગ્લાદેશના 06, ઝિમ્બાબ્વેના 03, નેધરલેન્ડના 01 જ્યારે અમેરિકાના 01 ખેલાડીનો સમાવેશ થાય છે.

READ  પશ્ચિમ બંગાળ તરફ આવી રહ્યું છે બુલબુલ વાવાઝોડું, કોલકાત્તા એરપોર્ટ કરાયું બંધ

 

AMC spent lakhs of rupees on Project MyByk but bicycles gathering dust | Ahmedabad

FB Comments