IPL 2020 : આ 5 ખેલાડીએ મારી બાજી, કોઈને મળ્યા 10 કરોડ તો કોઈને 15 કરોડ!

ipl-2020-auction-most-expensive-player-of-ipl-2020-pat-cummins-glenn-maxwell-and-many-more

IPL 2020ની હરાજી પૂર્ણ થઈ ગયી છે. આ વખતની હરાજી પર નજર કરીએ તો વિદેશી ખેલાડીઓએ બાજી મારી છે. સૌથી વધારે કિંમતમાં વિદેશી ખેલાડીઓની બોલી લાગી છે. ઓસ્ટ્રેલિયાના ધાકડ બોલર પેટ કમિંસ આ સિઝનના સૌથી મોંઘા ખેલાડી છે. પેટ કમિંસને કોલકાત્તા નાઈટ રાઈડર્સે 15.50 કરોડની કિંમત આપીને ખરીદ્યા છે. જ્યારે બીજા નંબરે ગ્લેન મૈક્સવેલને પણ કિંગ્સ ઈલેવન પંજાબે 10.75 કરોડની મોટી રકમ આપીને ખરીદ્યા છે. આફ્રિકાના ટીમના ઓલ રાઉન્ડર ક્રિસ મોરિસને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 10 કરોડ આપીને ખરીદ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ધોનીને તમે ક્યારેય ગુસ્સામાં નથી જોયો તો જુઓ પહેલીવાર, દર્શકોથી ભરેલા સ્ટેડિયમમાં ધોનીએ લીધી એમ્પાયરની કલાસ

આ રહ્યાં સૌથી 5 મોંઘા ખેલાડી

1. પેટ કમિંસ, કોલકાત્તા નાઈડ રાઈડર્સ, કિંમત – 15.50 કરોડ રુપિયા

ipl-2020-auction-most-expensive-player-of-ipl-2020-pat-cummins-glenn-maxwell-and-many-more

2. ગ્લેન મૈક્સવેલ, કિંગ્સ ઈલેવન પંજાબ, કિંમત – 10.75 કરોડ રુપિયા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

3. ક્રિસ મોરિસ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 10 કરોડ રુપિયા

READ  IPL માં આવી શકે છે 2 નવી ટીમો, 4 ફ્રેન્ચાઇઝી છે રેસમાં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

4. શેલ્ડન કોટરેલ, કિંગ્સ ઈલેવન પંજાબ, કિંમત – 8.50 કરોડ રુપિયા

ipl-2020-auction-most-expensive-player-of-ipl-2020-pat-cummins-glenn-maxwell-and-many-more

5. નાથન કુલ્ટર નાઈલ, મુંબઈ ઈન્ડિયન્સ, કિંમત – 8 કરોડ રુપિયા

 

Oops, something went wrong.
FB Comments