IPLમાં ધૂમ મચાવવા માટે તૈયાર ધોની, CSKએ કર્યુ જોરદાર સ્વાગત, જુઓ VIDEO

ipl-2020-ms-dhoni-csk-welcome-video-chennai-super-kings-dhoni-ipl-ma-dhoom-machavva-mate-taiyar-dhoni-csk-e-karyu-jordar-swagat-juvo-video

મહેન્દ્રસિંહ ધોની IPL 2020માં ધૂમ મચાવવા માટે તૈયાર છે. તે ચેન્નાઈ સુપર કિંગ્સથી જોડાયેલા છે. મહેન્દ્રસિંહ ધોની ચેન્નાઈ પહોંચ્યા હતા, ત્યાં CSKએ તેમનું જોરદાર સ્વાગત કર્યુ છે. CSKએ તેમના ‘થાલા’ના સ્વાગતનો વીડિયો પણ અપલોડ કર્યો છે.

https://twitter.com/ChennaiIPL/status/1234247590016737281?s=20

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  લેહ: સરહદ પર ચીની સૈનિકોની હરકતો પર ભારતની બાજનજર, ભારતે ફાઈટર જેટની તૈનાતી વધારી

ધોનીની કેપ્ટનશીપમાં CSKએ ત્રણ વખત IPL ટ્રોફી જીતી છે. IPLમાં ધોનીના પ્રદર્શનની વાત કરીએ તો તેમને 160 મેચમાં 3,858 રન બનાવ્યા છે. ગયા વર્ષે જુન-જૂલાઈમાં ICC વિશ્વ કપ પછી ધોનીના ભવિષ્યને લઈ સતત અટકળો ચાલી રહી હતી. ત્યારે હવે સ્પષ્ટ થઈ ચૂક્યુ છે કે તે આગામી IPL માટે એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સેશનનો ભાગ હશે.

READ  ધોની બાદ ICCએ હવે આ ખેલાડીને પણ 'LOGO'નો ઉપયોગ કરવા પર લગાવ્યો પ્રતિબંધ, જાણો ખેલાડીએ શું કહ્યું


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે IPL 2020ની શરૂઆત ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની વચ્ચે 29 માર્ચના રોજ મુંબઈમાં પ્રથમ મુકાબલાથી થશે. CSKના CEO કેએસ વિશ્વનાથન જણાવી ચૂક્યા છે કે ધોની ઉપલબ્ધ ખેલાડીઓની સાથે ટ્રેનિંગ કરશે.

READ  તીસ હજારી કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચે અથડામણનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો, આ મામલે કોર્ટે ફરમાવી મનાઈ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: કોરોના વાયરસને કારણે ટુરિઝમ સેક્ટરને ભારે નુકસાન, ટુરિસ્ટોએ ફોરેન ટુર કેન્સલ કરાવી

 

Oops, something went wrong.
FB Comments