IPL Auction LIVE

IPL Auction LIVE

 

IPL 2020 Auctionની તમામ અપડેટ મેળવો LIVE

 

17:53:18

IPL 2020 Auction: કાર્તિક ત્યાગીને 1.30 કરોડ રૂપિયામાં RRની ટીમે ખરીદ્યો

17:47:56

IPL 2020 Auction:  આકાશ સિંહને 20 લાખ રૂપિયામાં RRની ટીમે ખરીદ્યો

17:44:15

 IPL 2020 Auction: અનુજ રાવતને 80 લાખ રૂપિયામાં RRની ટીમે ખરીદ્યો

17:40:57

IPL 2020 Auction: યશસ્વી જયસ્વાલને 2.40 કરોડ રૂપિયામાં RRની ટીમે ખરીદ્યો

17:38:43

IPL 2020 Auction: વરૂણ ચક્રવર્તીને 4 કરોડ રૂપિયામાં KKRની ટીમે ખરીદ્યો

17:36:47

IPL 2020 Auction:  દિપક હુડાને 50 લાખ રૂપિયામાં KXIPની ટીમે ખરીદ્યો

17:32:54

IPL 2020 Auction:   વિરાટ સિંહને 1.90 કરોડ રૂપિયામાં SRHની ટીમે ખરીદ્યો

17:26:51

IPL 2020 Auction:  રાહુલ ત્રિપાઠીને 60 લાખ રૂપિયામાં KKRની ટીમે ખરીદ્યો

17:15:19

IPL 2020 Auction:  એડેમ ઝેમ્પા અનસોલ્ડ રહ્યાં

17:10:49

 IPL 2020 Auction: પીયૂષ ચાવલાને 6.75કરોડ રૂપિયામાં CSKની ટીમે ખરીદ્યો

17:05:17

IPL 2020 Auction: શેલ્ડન કોટ્રેલને 8.5 કરોડ રૂપિયામાં KXIPની ટીમે રૂપિયામાં ખરીદ્યો

17:01:15

IPL 2020 Auction: નેથન કુલ્ટર નાઈલને 8 કરોડ રૂપિયામાં MIની ટીમે રૂપિયામાં ખરીદ્યો

16:55:14

IPL 2020 Auction:  જયદેવ ઉનડકડને 3 કરોડ રૂપિયામાં RRની ટીમે રૂપિયામાં ખરીદ્યો

16:52:06

IPL 2020 Auction: કુશુલ પરેરા અને મુશફિકુર રહીમ અનસોલ્ડ રહ્યાં

16:34:01

IPL 2020 Auction:  એલેક્સ કેરીને 2.4 કરોડ રૂપિયામાં DCની ટીમે રૂપિયામાં ખરીદ્યો

16:29:17

IPL 2020 Auction: KKRની ટીમના સહ માલિક જુહી ચાવલા IPLની હરાજીમાં હાજર

 

16:25:29

IPL 2020 Auction:  સ્ટુઅર્ટ બિન્ની અનસોલ્ડ રહ્યાં

16:21:50

IPL 2020 Auction: ક્રિસ મોરીસને RCBએ 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો

16:19:18

IPL 2020 Auction: પેટ કમીન્સને KKRએ 15.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો

16:16:47

IPL 2020 Auction:  સેમ કુરનને CSKએ 5.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો

16:06:23

IPL 2020 Auction:  ચેતેશ્વર પુજારા અનસોલ્ડ રહ્યા

16:04:24

IPL 2020 Auction: યુસુફ પઠાણ અને કોલિન ડે ગ્રેન્ડહોમ અનસોલ્ડ રહ્યા

16:02:33

IPL 2020 Auction: ક્રિસ વોક્સને DCએ 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો

 

16:01:22

IPL 2020 Auction:  ગલેન મેક્સવેલને 10.75 કરોડ રૂપિયામાં KXIPએ ખરીદ્યો

15:51:04

IPL 2020 Auction:  એરોન ફિંચને 4 કરોડ 40 લાખ રૂપિયામાં RCBએ ખરીદ્યો

15:50:06

IPL 2020 Auction: જેસન રોયને DCએ 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો

15:48:05

IPL 2020 Auction:  ક્રિસ લીનને MIએ 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો

15:43:59

IPL 2020 Auction:  રોબિન ઉથ્થપાને RRએ 3 કરોડ રૂપિયામાં ખરીદ્યોIPL 2020 Auction:

15:39:53

IPL 2020 Auction:  ઈયોન મૉર્ગનને KKRએ 5 કરોડ 25 લાખમાં ખરીદ્યો

15:37:39

IPL 2020 Auction:   મુંબઈની ટીમના માલિક નીતાઅંબણી પુત્ર આકાશ અંબાણી સાથે IPLની હરાજીમાં હાજર Image result for nita ambani aakash ambani in ipl

15:35:21

કઈ ટીમ પાસે છે કેટલા રૂપિયા

15:32:34

IPL 2020 Auction:  IPL  2020 aunctionની હરાજી શરૂ થઈ.

 

 

15:13:52

IPL 2020 Auction: IPL 2020ની હરાજીમાં સૌથી વધારે કિંમતવાળા 2 કરોડના બ્રેકેટમાં 7 ખેલાડી છે, જ્યારે 1.5 કરોડના બ્રેકેટમાં 10 અને 1 કરોડ રૂપિયાના બ્રેકેટમાં 23 ખેલાડી છે.

IPL 2020 Auction

15:10:29

IPL 2020 Auction: IPL 2020ની હરાજીમાં કુલ 73 ખેલાડીઓને ખરીદવામાં આવશે. જેમાં 29 વિદેશી ખેલાડી હશે.

15:07:04

થોડીવારમાં જ IPL 2020 માટેની હરાજી શરૂ થશે.

IPL 2020 Auction

 

15:04:46

  IPL 2020 Auction:  IPL 2020ની હરાજીમાં ખેલાડીની ખરીદી માટે સૌથી વધારે 42.70 કરોડ રૂપિયા પંજાબની ટીમ પાસે છે. જ્યારે સૌથી ઓછા 13.05 કરોડ રૂપિયા મુંબઈની ટીમ પાસે છે.

ipl 2020 auction five players to watch in auction ipl 2020 mate aaje 332 players ni hajari thase aa 5 player par rahse loko ni najar

15:02:49

IPL 2020 Auction: Uncapped ખેલાડીઓનું બેસ પ્રાઈઝ પ્રમાણેનું લિસ્ટ

 

15:01:50

IPL 2020 Auction: capped ખેલાડીઓનું બેસ પ્રાઈઝ પ્રમાણેનું લિસ્ટ

 

15:00:24

14:54:37

IPL 2020 Auction to begin shortly, catch all live updates on social media platforms

Website: tv9gujarati.in/ipllive/

Youtube: bit.ly/2PCXlxp

FB: bit.ly/2EK4Nk9

Twitter: bit.ly/2Z2qIfy

Andriod App: tiny.cc/lcom7y

IOS App: tiny.cc/leom7y

કઈ ટીમ પાસે છે કેટલા રૂપિયા

Team  Rs
CSK 14.60 કરોડ રૂપિયા
DC 27.85 કરોડ રૂપિયા
KXIP 42.70 કરોડ રૂપિયા
KKR 35.65 કરોડ રૂપિયા
MI 13.05 કરોડ રૂપિયા
RR 28.90 કરોડ રૂપિયા
RCB 27.90 કરોડ રૂપિયા
SRH 17 કરોડ રૂપિયા

14:47:27

ipl auction 2020

14:38:32

IPL 2020 Auction: 332 ખેલાડીમાંથી 186 ભારતીય ખેલાડી છે, જ્યારે 143 ખેલાડી વિેદશી છે.

14:38:06

IPLની 13મી સિઝન માટે ખેલાડીઓની હરાજી આજે કોલકત્તામાં બપોરે 3.30 વાગ્યે થશે. જેમાં 12 દેશોના 332 ખેલાડી સામેલ થઈ રહ્યા છે. હરાજીમાં સામેલ થનારા સૌથી વધુ ઉંમરના ખેલાડી ભારતના 48 વર્ષીય પ્રવીણ તાંબે છે અને સૌથી ઓછી ઉંમરના ખેલાડી અફઘાનિસ્તાનના 15 વર્ષીય નૂર અહમદ છે. આ હરાજીમાં 332 ક્રિકેટર સામેલ છે. જેમાં બીડ માટે 8 ટીમ છે. આજે કુલ 73 ક્રિકેટરની હરાજી કરવામાં આવશે.