પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પગે પડતા એક IPS અધિકારીનો VIDEO વાઈરલ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પગે પડતા એક IPS અધિકારીનો વીડિયો વાઈરલ થયો છે. આ ઘટના થોડા દિવસ પહેલાની છે. મુખ્યપ્રધાન CM થોડા દિવસ પહેલા દીધા પહોંચ્યા હતા. અહીં રાજીવ મિશ્રાએ CM મમતા બેનર્જીના પગે લાગ્યા હતા.

આ પણ વાંચોઃ ATMમાંથી 10 હજાર રૂપિયાથી વધારે રોકડ ઉપાડવા પર કરવુ પડશે આ કામ, આ બૅન્કે બદલ્યો નિયમ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  વડાપ્રધાન ઓફિસે 'ફોની' વાવાઝોડાને લઈને 2 વખત ફોન કર્યો પણ મમતા બેનર્જીએ કોઈ જ વાત ન કરી!

 

આ દરમિયાન પોલીસના તમામ મોટા અધિકારી હાજર હતા. 22 ઓગસ્ટે મમતા બેનર્જી બંગાળના સમુદ્રી તટ પર દીધા શહેરની મુલાકાતે હતા. આ સમયે મમતા બેનર્જીએ એક દુકાન પર ચા બનાવી હતી. જેનો વીડિયો પણ વાઈરલ થયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચની કાર્યવાહી, મુખ્યમંત્રી મમતા બેનરજીના નજીકના પોલીસ અધિકારીઓની બદલી

[yop_poll id=”1″]

 

FB Comments