ઈરાનના ખોમેની એરપોર્ટ નજીક એક પેસેન્જર વિમાન ક્રેશ, 180 જેટલા યાત્રીકો હતા સવાર

iran-khomeini-airport-iranian-passenger-plane-crash-us-military-base-camp-attack

ઈરાનના ખોમેની એરપોર્ટ નજીક એક પેસેન્જર વિમાન ક્રેશ થયું છે. આ વિમાન યુક્રેનનું હતું અને જેમાં 180 જેટલા યાત્રીકો સવાર હતા. ઈરાની ન્યૂઝ એજન્સીઓના હિસાબે ટેક્નિકલ ખામીના કારણે ઉડાન બાદ ક્રેશ થયું છે. હાલમાં રાહત કામગીરી શરૂ કરાઈ છે.

આ પણ વાંચોઃ 10 ટ્રેડ યુનિયન દ્વારા સરકારની નીતિઓના વિરોધમાં આપ્યું ભારત બંધનુ એલાન

pics_010820093349.png

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અમેરિકા સાથેની લડાઈ ખત્મ નથી થઈ ત્યાં તો ઈરાનમાં શરૂ થઈ ગયો નવો સંઘર્ષ!

 

FB Comments