રેલવેએ 3 ટ્રેનનું ઓનલાઈન બુકિંગ 30 એપ્રિલ સુધી રોક્યું, જાણો વિગત

indian-railways-irctc-shramik-special-trains

રેલવેની સહાયક કંપની IRCTCએ 3 ટ્રેનનું સંચાલન 30 એપ્રિલ સુધી ટાળવાનો નિર્ણય કર્યો છે. દેશમાં ચાલી રહેલી ત્રણ ટ્રેનો વારાણસી-ઈન્દોર માર્ગ પર ચાલતી કાશી મહાકાલ એક્સપ્રેસ, લખનઉં-નવી દિલ્હી તેજસ અને અમદાવાદ-મુંબઈ તેજસનું બુકિંગ આ પહેલા માત્ર 25 માર્ચથી 15 એપ્રિલ સુધી રોકવામાં આવ્યું હતું.

રેલવેએ 3 ટ્રેનનું ઓનલાઈન બુકિંગ 30 એપ્રિલ સુધી રોક્યું#Tv9live #coronavirus #irctc #train #indianrailway #coronaingujarat #fightagainstcorona #gujaratfightscovid19

TV9 Gujarati यांनी वर पोस्ट केले मंगळवार, ७ एप्रिल, २०२०

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: સુરતમાં અસલી-નકલી કિન્નરોનો ખેલ, પોલીસ કમિશનરે ઓળખ કરવા માટે સરવેના આપ્યા આદેશ

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે આ સમયમાં દેશવ્યાપી લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. લોકડાઉન પછી બુકિંગની પરવાનગી આપવામાં આવી હતી. ત્યારે અધિકારીઓનું કહેવું છે કે દેશમાં દરરોજ કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખીને 30 એપ્રિલ સુધી ટ્રેન ના ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ભારતમાં કુલ 28 કેસ કોરોના પોઝિટીવ, આ જગ્યાએ સરકારે તૈયાર કર્યો સ્પેશિયલ વોર્ડ

 

ભારતીય રેલવે કેટરીંગ અને ટુરિઝમ કોર્પોરેશનના એક અધિકારીએ કહ્યું કે જે યાત્રીઓએ આ સમયમાં મુસાફરી કરવામાં માટે ટિકિટ બુક કરાવી છે, તે રિફંડ લઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Oops, something went wrong.

FB Comments