ભારતીય રેલવેએ આજે 300થી વધારે ટ્રેન કરી કેન્સલ, જુઓ તેમાં તમારી ટ્રેન તો નથી ને

irctc indian railways cancelled 313 trains today train status check cancellation timings full list Indian railways e aaje 300 thi vadhare train kari cancel juvo tema tmari train to nathi ne

જો આજે તમે રેલવેમાં મુસાફરી કરવાનો હોય તો આ સમાચાર ચોક્કસ જાણી લો. ભારતીય રેલવેએ આજે ઘણી ટ્રેનો કેન્સલ કરી છે. રેલવેએ વિભિન્ન કારણોથી ઘણી ટ્રેનને કેન્સલ કરી છે. જેમાં એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનની સાથે ઘણી સ્પેશિયલ ટ્રેનને પણ કેન્સલ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  HSRP નંબર પ્લેટ ન લગાવી હોય તો ચેતી જજો, 31 ડિસેમ્બરથી લાગશે ભારે દંડ

રેલવેએ 313 ટ્રેનને રદ કરી છે. જ્યારે ઘણી ટ્રેનને આંશિક રીતે કેન્સલ કરવામાં આવી છે. ત્યારે જો તમે પણ ટ્રેનથી મુસાફરી કરવાના છો તો ચેક કરી લો કે તમારી ટ્રેન તો કેન્સલ નથી થઈ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

READ  રેલવે આવી રાજ્યોની મદદે, રૂપિયા 15માં આપશે રોજના 2.6 લાખ ફૂટ પેકેટ

ટ્રેનની સ્થિતીની જાણકારી તમે રેલવેની અધિકૃત વેબસાઈટ કે મોબાઈલ એપ નેશનલ ટ્રેન ઈન્કવાયરી સિસ્ટમ (NTES) પર જઈ કેન્સલ કરવામાં આવેલી ટ્રેનનું લિસ્ટ જોઈ શકો છો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દિલ્હી આવનારી 15 ટ્રેન આજે 2થી 5 કલાક મોડી આવી રહી છે. રેલવે મુજબ મોટાભાગની ટ્રેન લાંબી મુસાફરીની છે. હૈદરાબાદ-નવી દિલ્હી તેલગાંના એક્સપ્રેસ સૌથી વધારે મોડી દિલ્હી આવી રહી છે. ત્યારે તમે રેલવેની અધિકૃત એપ દ્વારા તમે તમારી ટ્રેનનો ચોક્કસ સમય પણ ચેક કરી શકો છો.

READ  ટ્રેનમાં સફર કરવાનું વિચારી રહ્યાં હોય તો તમારે આ નિયમોનું કરવું પડશે પાલન, જાણો વિગત

 

Oops, something went wrong.
FB Comments