30 સપ્ટેમ્બરના રોજ લોંચ થશે IRCTCનો IPO, 645 કરોડ રુપિયાનો છે કંપનીનો ટાર્ગેટ

irctc train tatkal ticket booking you can book tickets epay later paisa vagr pan book karo train ni ticket irctc e aapi aa moti bhet

આગામી સોમવારના રોજ ભારતીય રેલવેની સૌથી મોટી કંપની આઈઆરસીટીસી પોતાનો IPO લઈને આવી રહી છે. કપંની આ IPOના માધ્યમથી 645 કરોડ રુપિયા રકમ એકઠી કરવા માગે છે. કંપનીએ આ માટે 315થી લઈને 320 રુપિયાની પ્રાઈસ બેન્ડ નક્કી કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  અમદાવાદના મણિનગરમાં બીઆરટીએસ બસે કર્યો ફરી અકસ્માત, જુઓ VIDEO

ડ્રાફ્ટ મુજબ કંપની દ્વારા 10 રુપિયાની ફેસ વેલ્યુ નક્કી કરવામાં આવી છે. બે કરોડ એક લાખ 60 હજાર શેરને જારી કરવામાં આવશે. 3 દિવસ માટે આઈપીઓ ખૂલશે અને શેર બજારમાં લિસ્ટીંગ 14 ઓક્ટોબરના રોજ થશે. આ આઈપીઓ માટે લીડ મેનેજર આઈડીબીઆઈ કેપિટલ માર્કેટ એન્ડ કેપ, એસબીઆઈ કેપિટલ અને યસ સિક્યુરીટીઝ છે. 30 સપ્ટેમ્બરના રોજ આ આઈપીઓ લોંચ થવાનો છે.

READ  ખુશખબર! હવે તમે મુવી થિયેટરની જેમ ટ્રેનની ખાલી સીટ જોઈ શકશો અને TTE પાસે સીટ પણ માંગી શકશો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આઈઆરસીટીસી પાસે ભારતની રેલવે કંપનીનો કેટરીંગ સેવા, ઓનલાઈન બુકિંગ અને પાણીની સપ્લાયનો કોન્ટ્રાક છે. આઈઆરસીટીસી પોતાના શેરને બીએસઈ અને એનએસઈમાં લિસ્ટેડ કરશે. IRCTCમાં રેલવેની પૂર્ણ ભાગેદારી છે. આઈપીઓ આવવાથી રેલવે પોતાનો હિસ્સો ઓછી કરી દેશે. સરકાર પીયુસી કંપનીમાં પોતાની ભાગેદારી ધીરે-ધીરે ઓછી કરી રહી છે.

READ  રેલવેથી જોડાયેલી ખાનગી એપ્લિકેશનો વધારી રહી છે મુસાફરોની મુશ્કેલીઓ, આ પ્રકારે મુસાફરોનો ડેટા થાય છે ચોરી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

16 members of Tablighi Jamaat sent for medical checkup, Ahmedabad | Tv9

FB Comments