ગોતાની મુસાફરી કરતાં પણ સસ્તી છે GOAની આ ટૂર, બસ ચુકવો માત્ર આટલા રૂપિયા અને જોઈ નાખો આખું GOA

નવા વર્ષની ઉજવણી કરવા માટે ગોવાથી શ્રેષ્ઠ સ્થળ કયું હોઈ શકે ? જો આ પણ નવા વર્ષે ગોવા ફરવા જવા માંગો છે, પણ ખર્ચના કારણે નથી જઈ શકતાં, તો આપના માટે ખુશખબર છે.

ઇંડિયન રેલવેઝ કૅટરિંગ એંડ ટૂરિઝ્મ કૉર્પોરેશન (IRCTC) સસ્તામાં ગોવાની મોજ માણવા ઇચ્છતા લોકો માટે લઈને આવ્યું છે એક ખાસ ઑફર કે જેમાં આપ માત્ર 400 રૂપિયામાં આખું ગોવા ફરી શકો.

આઈઆરસીટીસીના આ પૅકેજનું નામ છે હૉપ ઑન ગોવા બાય બસ નામ આપવામાં આવ્યું છે. આ પૅકેજ હેઠળ ટૂરિસ્ટને નૉર્થ અને સાઉથ ગોવા ફરવાની તક મળશે.

આ પણ વાંચો : 20 જાન્યુઆરીનું રાશિ ફળ : જો તમારી આ રાશિ છે તો આજે GIRLFRIEND સાથે દલીલબાજીમાં ન ઉતરતાં અને આ રાશિના લોકોએ રવિવારની જયાફત માણતા પહેલા સો વાર વિચારવું

એક દિવસના આ પૅકેજમાં પ્રવાસીઓને સવારે 9થી સાંજના 6 વાગ્યા સુધી ગોવાના સુંદર નજારાઓ બતાવવામાં આવશે આ પૅકેજમાં ત્રણ વિકલ્પો છે-1. નૉર્થ ગોવા, 2. સાઉથ ગોવા અને 3. નૉર્થ એંડ સાઉથ ગોવા. નૉર્થ ગોવા અને સાઉથ ગોવાના ટૂર માટે વ્યક્તિદીઠ 400 રૂપિયા ખર્ચ કરવા પડશે. એટલે કે કોઈ પણ એક નૉર્થ અથવા સાઉથ ગોવા માટે 400 રૂપિયા ખર્ચ કરવા પડશે, જ્યારે બંને ગોવા એટલે કે નૉર્થ-સાઉથ ગોવા ટૂર માટે 600 રૂપિયાનું પૅકેજ છે.

READ  દેશના સૌથી અમીર વ્યકિતી મુકેશ અંબાણી ખરબો રૂપિયા હોવા છતાં જે કામ ન કરી શકયા તે કામ UPના 10 લોકોએ કરી બતાવ્યું
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

તો બસ ગોવા પહોંચવાની તૈયારી કરી લો અને ત્યાં ફરવાની ચિંતા છોડી દો આઈઆરસીટીસી પર. આઈઆરસીટીસીની ઑફરનો ફાયદો ઉઠાવો અને ફરી લો આખું ગોવા.

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુંભ મેળામાં જઈ ગંગામાં લગાવી ડુબકી ? શું છે વાયરલ થયેલી પીએમ મોદીની ડુબકી લગાવતા દર્શાવતી તસવીરનું રીયલ સત્ય ? જાણવા માટે CLICK કરો

આ ટૂરમાં લોકપ્રિય જગ્યાઓ જેમ કે સાઉથ સેંચટ્રલ ગોવા, ડોના પૉલા, ગોવા સાઇંસ મ્યૂઝિયમ, મીરામર બીચ, કલા ઍકૅડેમી, ભગવાન મહાવીર ગાર્ડન, પણજી માર્કેટ, કૅસિનો પૉઇંટ, બૅસિલિકા ઑફ બૉમ જીસસનો સમાવેશ થાય છે. આ તમામ જગ્યાઓ નૉર્થ ગોવા ટૂરના પૅકેજમાં હશે.

READ  આ જાણીતી ACTRESSનું એક ડાયરેક્ટરે કર્યુ હતું SEXUAL HARASSMENT, પણ તેને છેક 3 વર્ષે સમજાયું કે તેનું યૌન શોષણ થઈ રહ્યુ હતું: જુઓ VIDEO

સાઉથ ગોવા ટૂર પૅકેજમાં ફોર્ટ અગૌરા, સિંક્વેરિયમ બીચ/ફોર્ટ, કંડોલિમ બીચ, સેંટ એંટની ચૅપલ, સેંટ એલેક્સ ચર્ચ, કૅલેન્ગેટ, બાગા બીચ, અંજના બીચ, ચોપારા ફોર્ટ તથા વાગાતોર બીચ જેવી જગ્યાઓ ફરી શકાશે.

આ પૅકેજ ટૂરની બસોમાં પીએ સિસ્ટમ તથા એલઈડી ટીવી હશે. બુકિંગ આઈઆરસીટીસી પોર્ટલ વડે જ કરી શકાય છે.

[yop_poll id=693]

READ  પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે પોતે કર્યો ખુલાસો કે પત્રકારોને તેમણે આપી છે લાંચ, ઍવૉર્ડ્સની આડમાં આપવામાં આવી લાંચ અને સત્તા મળશે તો ફરી આપશે લાંચ : આપ પણ સાંભળો, જુઓ Video

Top 9 Metro News Of The Day : 29-03-2020 | Tv9GujaratiNews

FB Comments