રાજકોટના બેડી માર્કેટમાં મચ્છરોના ત્રાસનો મામલો વકર્યો…પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ

રાજકોટના બેડી માર્કેટમાં મચ્છરોના ત્રાસનો મામલો ગંભીર બન્યો છે. ત્યારે આ અગાઉ બેડી માર્કેટમાં મચ્છરોના ટોળાએ એવો તો આતંક મચાવ્યો હતો કે, મજૂરો મજૂરી કામ પણ નહોતા કરી શકતા. અને વેપારીઓ પણ પરેશાન બન્યા હતા. ત્યારે આજે આ જ સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. અને પરેશાન જનતાએ ટાયરો સળગાવીને વિરોધ નોંધાવ્યો હતો. જેને અટકાવવા જતા પોલીસ સાથે ઘર્ષણનો બનાવ પણ બન્યો હતો.

READ  રાજકોટના નવા રાજાનો રાજ્યાભિષેકનો કાર્યક્રમ શરૂ, જાણો ત્રણ દિવસના રાજતિલક કાર્યક્રમની રૂપરેખા

આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પની ટીમમાં ભારતીય મૂળના 10 દિગ્ગજનો સમાવેશ, રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં જીતવા પ્રવાસીઓ પર નજર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments