જો તમે નોકરીની શોધમાં છો તો આ ન્યુઝ તમારા માટે છે

Job fair organised in Ahmedabad

Job fair organised in Ahmedabad

બેરોજગારી… આજના સમયની સૌથી મોટી સમસ્યા, રાજ્ય સરકાર પણ જાણે છે કે ગુજરાતમાં બેરોજગારી વધી રહી છે તેમાં પણ યુવાન સરકારી નોકરીની આશાએ ખાનગી કંપનીમાં નોકરી કરવાનું ટાળી રહ્યો છે.જે અંગે સરકારે રોજગારી મળી રહે તે માટે અમદાવાદમાં ભરતી મેળાનું આયોજન કર્યુંધોરણ 10 પાસ હોય તેવા ઉમેદવારને પણ નોકરી મળી રહે તે માટે સરકારે પ્રયાસ શરૂ કર્યા.

 

Job fair organised in Ahmedabad

 

સૌ કોઇ જાણે છે કે સરકારી નોકરી માટે એક જગ્યામાં 10થી વધુ ઉમેદવાર અરજી કરે છે જેને ધ્યાનમાં રાખીને રોજગાર અને શ્રમ વિભાગ દ્વારા 28 જેટલી કંપનીઓના સહયોગથી ભરતી મેળો યોજાયોજેમાં અલગ અલગ લાયકાત ધરાવતા યુવાનો માટે 3 હજારથી વધુ જગ્યાઓ હતી અને તમામ ઉમેદવારના સ્થળ પર જ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યાએટલું જ નહીં વધારે યુવાનો ભરતી મેળામાં ઉપસ્થિત રહે તે માટે ગ્રામ્ય વિસ્તારના 2400 યુવાનોને ખાસ પ્રકારની કુપન આપવામાં આવી હતી જેનાથી તેઓ એસટી બસમાં વિના મુલ્યે ભરતી મેળાના સ્થળ સુધી પહોંચી શકે.

[yop_poll id=368]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Pothole near New cotton filled with rain water due to Ahmedabad municipal commission's negligence

 

FB Comments

Pratik jadav

Read Previous

‘કુછ દિન તો ગુજારો અંતરિક્ષ માં’ : ગુજરાત બાદ મોદીનો હવે સ્પેસ પ્રોજેક્ટ

Read Next

તારીખ પે તારીખ, ફરી એકવાર સરકારે HSRP નંબર પ્લેટ લગાવવાની મુદ્દતમાં વધારો કર્યો

WhatsApp પર સમાચાર