VIDEO: ISISના લીડર બગદાદીને અમેરિકી સેનાએ ઠાર માર્યો- સૂત્રો

દુનિયાના સૌથી ખુંખાર આંતકી સંગઠન ISISના લીડર અબુ બકર અલ બગદાદીની વિરૂદ્ધ અમેરિકાએ ઓપરેશન ચલાવ્યું છે. જેમાં બગદાદીને નિશાનો બનાવવામાં આવ્યો છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બગદાદી અમેરિકાનું ટાર્ગેટ બની ગયુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ISIS આતંકી બગદાદીની બહેન રશમિયાની સીરિયામાંથી ધરપકડ, કન્ટેનરમાં છુપાઈને બેઠી હતી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમેરિકાએ અબૂ બકર અલ બગદાદીને સિરીયામાં ઠાર માર્યો છે. હાલમાં બગદાદીના DNAની તપાસ ચાલુ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જાહેરાત કરી તેવી શક્યતા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Googleએ ફરી એક વાર કરી મોટી ભૂલ? 'Bar Girl in India' સર્ચ કરવાથી આવે છે સોનિયા ગાંધીનું નામ અને ફોટો

 

 

FB Comments