સફળતા તરફ ચંદ્રયાન-2, ચંદ્રની બીજી કક્ષામાં પહોંચ્યું ચંદ્રયાન-2

ISRO એ બુધવારે ચંદ્રયાન-2 ને સફળતાપૂર્વક ચંદ્રની બીજી કક્ષામાં પ્રવેશ કરાવ્યો છે. ISROના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-2 ને બપોરે 12:30 થી 01:30 દરમિયાન ચંદ્રની ભ્રમણકક્ષા LBN#2 માં મૂક્યો. હવે પછીના સાત દિવસ માટે ચંદ્રયાન-2 118 કિલોમીટર એપોજી અને 4,412 કિલોમીટર પેરિગી સાથે ચંદ્રની આસપાસ લંબગોળ ભ્રમણ કક્ષામાં ફરશે. આ પછી 28 ઓગસ્ટે ચંદ્રયાન-2 ચંદ્રની ત્રીજી કક્ષામાં મૂકવામાં આવશે.

READ  ભાજપના હિન્દુત્વ મુદ્દા પર ભારે પડશે કોંગ્રેસનો પ્રિયંકા વાડ્રાનો હિન્દુવાદી ચહેરો, બોટ યાત્રા બાદ હવે ટ્રેનમાં અયોધ્યા પહોંચશે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ISROના વૈજ્ઞાનિકોએ 20 ઓગસ્ટને મંગળવારે ચંદ્રયાન-2 ને સફળતાપૂર્વક ચંદ્રની પ્રથમ કક્ષામાં પહોંચાડ્યો હતો. ISRO ના વૈજ્ઞાનિકોએ મંગળવારે ચંદ્રયાનની ગતિ પ્રતિ સેકન્ડના 10.98 કિ.મી.થી ઘટાડીને લગભગ 1.98 કિ.મી. પ્રતિ સેકન્ડ કરી હતી. ચંદ્રયાન-2 ની ગતિ 90% જેટલી ઘટાડી હતી જેથી તે ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના પ્રભાવ હેઠળ ન આવે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જગવિખ્યાત બ્રાન્ડ 'લેક્મે' અને નેહરૂ વચ્ચે છે ખાસ સંબંધ, જાણો દેશના પ્રથમ વડાપ્રધાનની અવનવી વાતો

ISROના વૈજ્ઞાનિકો માટે 20 ઓગસ્ટના રોજ ચંદ્રયાન-2 નો ચંદ્રની પ્રથમ કક્ષામાં પ્રવેશ કરવો પડકાર જનક હતો. ISROના વૈજ્ઞાનિકોએ આ કામ ખૂબ જ કાર્યક્ષમતા અને ચોકસાઈથી પૂર્ણ કર્યું.

આ પણ વાંચો: લોન લેનારા લોકો માટે સારા સમાચાર! ફક્ત 59 મિનિટમાં તમને મળશે હોમ અને કાર લોન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  નવરાત્રી 2019 રહેશે ભક્તો માટે લાભદાયી, જાણો શું છે વિશેષ યોગ?

 

[yop_poll id=”1″]

 

Surat police urging people to stay home to fight coronavirus | Tv9GujaratiNews

FB Comments