ચંદ્રયાન-2એ મોકલ્યો ‘શાનદાર’ PHOTO, ઈસરોએ ટ્વીટ કરીને આપી જાણકારી

ચંદ્રયાન-2 વ્યવસ્થિત રીતે પોતાનું કામ કરી રહ્યું છે અને તસવીરો મોકલી રહ્યું છે. ઈસરો દ્વારા એક તસવીરને શેર કરવામાં આવી છે. જેમાં ચંદ્ર પરના ખાડાઓ જેને ક્રેટર્સ કહેવામાં આવે છે તે પણ દેખાઈ રહ્યાં છે.

આ પણ વાંચો:  હજારો કિલોમીટર દૂરથી ચંદ્રયાન-2એ મોકલી ચંદ્રની તસવીરો, ઈસરોએ ટ્વીટ કરીને આપી જાણકારી

ચંદ્રયાન-2 દ્વારા 23 ઓગસ્ટના રોજ 4375 કિમીની ઉંચાઈથી ચંદ્રની સપાટીની એક તસવીર લેવામાં આવી છે જેને ઈસરોના ટ્વીટર હેન્ડલ દ્વારા શેર કરાઈ છે. આ તસવીરમાં ‘મિત્રા’, વગેરે ક્રેટર્સ જોવા મળી રહ્યાં છે. આ તસવીરમાં જેક્શન ક્રેટર્સનો વ્યાસ 71.3 કિલોમીટર દર્શાવવામાં આવ્યો છે.

READ  RBIએ આ બેંક પર 6 મહિના માટે મુક્યો પ્રતિબંધ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પહેલાં પણ એક તસવીર ઈસરો દ્વારા શેર કરવામાં આવી હતી જેને ચંદ્રયાન-2એ મોકલી હતી. 22 જૂલાઈના દિવસે ચંદ્રયાન-2ને મોકલવામાં આવ્યું છે જે 7 સપ્ટેમ્બરના દિવસે ચંદ્રની સપાટી પર ઉતરશે. ભારત ચંદ્રયાન-2ને દક્ષિણ ધ્રુવની બાજુ લેન્ડિંગ કરાવવા ઈચ્છે છે કારણ કે આ બાજુ બીજા કોઈ દેશે કામ કર્યું નથી. આમ ભારત પહેલો દેશ બની જશે. અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત ચોથો દેશ હશે જે ચંદ્ર પર સંશોધન કરશે.

READ  પાકિસ્તાનમાં આવેલાં પવિત્ર શીખ યાત્રાધામ કરતારપુર સાહિબ જશે મનમોહન સિંહ
ચંદ્રયાન-2 જઈને શું કરશે?

 

[yop_poll id=”1″]

 

Navlakhi maidan rape case : Chargesheet to be filed today, Vadodara | Tv9News

FB Comments