કોરોના વાયરસ: ઈટલીમાં 627 લોકોના મોત, 5,986 નવા કેસ આવ્યા સામે

italy reports 5986 new cases of coronavirus and 627 new deaths coronaa virus italy ma 627 loko na mot 5986 nava case aavya same

કોરોના વાયરસ દુનિયાભર માટે એક વિકરાળ સમસ્યા બનતી જઈ રહી છે. ચીનના વુહાન શહેરથી શરૂ થયેલો તેનો પ્રસાર રોકાવવાનું નામ નથી લઈ રહ્યો. અત્યાર સુધી દુનિયાના તમામ દેશ તેની ઝપટમાં આવી ચૂક્યા છે. ભારતમાં પણ આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

2 people from Ahmedabad and 1 from Vadodara have tested positive for Coronavirus: Jayanti Ravi corona virus ahmedabad ma 2 case positive Gujarat ma kul 5 case positive nodhaya

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  બટાકાની છાલ કચરો નહીં, પણ છે બીમારીઓનો અક્સીર ઈલાજ!

તાજા આંકડા મુજબ ઈટલીમાં કોરોનાનો કહેર રોકાવવાનું નામ નથી લઈ રહ્યો. ઈટલીમાં કોરોનાના કારણે 627 લોકોના મોત થયા છે. જ્યારે કોરોના વાયરસના સંક્રમણના 5,986 નવા કેસ પણ સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી કોરોના વાયરસથી મોતની સંખ્યા વધી 4,032 થઈ ચૂકી છે. ત્યારે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા પણ વધીને 47,021 થઈ ચૂકી છે.

READ  મુંબઈ-પૂણેમાં ત્રણ સ્થળોએ દીવાલ ધરાશાયી થતા 22 લોકોએ જીવ ગુમાવ્યો, પિંપરી પાડામાં મૂશળધાર વરસાદને પગલે એક દીવાલ પડી હતી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઈટલીમાં કોરોના વાયરસનો ફેલાવો ઝડપથી થઈ રહ્યો છે. ઈટલીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની વાત કરીએ તો તેમાંથી 2,655 લોકોની સ્થિતી ખુબ ગંભીર જણાવવામાં આવી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  વડોદરામાં કોરોનાના વધુ 16 કેસ પોઝિટીવ નોંધાયા, 4 પત્રકાર પણ સામેલ

 

આ પણ વાંચો: કોરોના વાયરસ: વડોદરામાં વધુ એક કેસ પોઝિટિવ, રાજ્યમાં કુલ 8 કેસ સામે આવ્યા

 

Oops, something went wrong.
FB Comments