અમરેલીમાં કિસાન સન્માન નિધિ યોજનાના કેસમાં ટેકનિકલ ભૂલથી બીજા ખેડૂતના ખાતામાં રૂપિયા થયા જમા!

It's just an technical error& will fix it:Dilip Sanghani over alleged irregularity in crop insurance

કેન્દ્ર સરકારે ખેડૂતોના ખાતામાં સીધા પૈસા પહોંચે તે માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી. જો કે અમરેલી જિલ્લાના એક કેસમાં ટેકનિકલ ભૂલના કારણે એકને બદલે બીજા ખેડૂતના ખાતામાં રૂપિયા જમા થયા. આ મુદ્દે સહકારી આગેવાન દિલીપ સંઘાણી સ્પષ્ટતા કરી કે ભૂલ સુધારી લેવામાં આવશે. સંઘાણીએ આક્ષેપ કર્યો કે કેટલાક લોકોએ યોગ્ય સ્થળે રજૂઆત કરવાને બદલે સરકારને બદનામ કરવાનું કાવત્રુ ઘઢી કાઢ્યું છે. આ મુદ્દે ખેતીવાડી અધિકારીએ પણ ભૂલ સુધારવાની ખાત્રી આપી છે.

READ  અમરેલી: કોંગ્રેસી ધારાસભ્ય વિરજી ઠુમ્મરનો PMને પત્ર, પાકવીમો મરજિયાત કરવાના નિર્ણય અંગે પરિપત્ર કરે જાહેર

આ પણ વાંચોઃ શિક્ષણપ્રધાનની સ્પષ્ટતા રાજ્યમાં 6 હજાર જેટલી શાળાઓ મર્જ કરવાનું કોઈ આયોજન નથી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments