આ મહિલામાં કોઈ આત્મા પ્રવેશી ગઈ છે? જાહેર રસ્તા પર ઉંધી દોડી યુવતી, જુઓ VIDEO

સુરતના અડાજણ વિસ્તારનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો જોઇને એક ક્ષણ માટે તમે પણ ચોંકી ઉઠશો. વીડિયોમાં જોઇ શકાય છે કે એક યુવતી રસ્તા પર જોર જોરથી બુમો પાડીને રડી રહી છે. યુવતી રસ્તા પર જોર જોરથી રડીને બૂમો પાડી રહી હતી. આ યુવતીને જોઈ રસ્તા પરથી પસાર થતા લોકો પણ એકદમ ચોંકી ગયા. બુમો પાડ્યા બાદ આ યુવતી રસ્તા પર ઉંધી દોડવા લાગે છે. થોડે દૂર સુધી ઉંઘી દોડ્યા બાદ મહિલા જોરથી રસ્તા પર પટકાય છે. મહિલાનું આ ડરામણું સ્વરૂપ જોઈને લોકોમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે આ મહિલામાં કોઈ આત્મા પ્રવેશી ગઈ છે. જો કે આ યુવતી કોણ છે અને શા માટે તે આવું વિચિત્ર વર્તન કરતી હતી તે અંગે હજું સુધી કશું જાણી શકાયું નથી.

READ  VIDEO: સુરતમાં ફાયર સેફ્ટીની પુરતી સુવિધા નહી ધરાવતી 6 શાળાઓને સીલ કરવામાં આવી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ટ્રાફિક પોલીસ પર લાગ્યો ગંભીર આરોપ, યુવતી સાથે કરી મારામારી અને ગેરવર્તણૂંક, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  આતંકીઓની છાતી પર અંગદનો પગ સાબિત થઈ ભારતીય સેના, છેલ્લે-છેલ્લે 3 આતંકીઓને સુવડાવી આ જિલ્લાને બનાવી દિધો કાશ્મીરનો પ્રથમ આતંકમુક્ત જિલ્લો

 

FB Comments