શાહીનબાગ સ્ટાઈલથી ચાલતા જાફરાબાદના CAA પ્રદર્શનને પોલીસે બંધ કરાવ્યું, વાંચો વિગત

-jafrabad-road-cleared-anti-pro-caa-protest-delhi-police

દિલ્હીમાં હિંસા ફેલાવનારા ઉપદ્રવીઓને દેખતા જ ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય જગ્યાએ પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દિલ્હીના જાફરાબાદ ખાતે ધરણાં પર બેઠેલી મહિલાઓને પણ પોલીસ દ્વારા હટાવવામાં આવી છે. આ મહિલાઓ સાથે પોલીસ દ્વારા શાંતિથી વાતચીત કરવામાં આવી અને તેમને હાલની પરિસ્થિતિ સમજાવવામાં આવી જે બાદ મહિલાઓ પણ પ્રદર્શનથી હટવા માટે તૈયાર થઈ ગઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: ગાંધીનગરમાં ખેડૂતો પાક વીમાં કંપનીના વિરોધમાં કરશે દેખાવો

jafrabad-road-cleared-anti-pro-caa-protest-delhi-police

આ પણ વાંચો :   Breaking News: દિલ્હીમાં હિંસા ફેલાવનારા ઉપદ્રવીઓને દેખાતા જ ગોળી મારવાનો આદેશ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જાફરાબાદમાં પોલીસની સાથે એસએસબી, આઈટીબીપી, દિલ્હી પોલીસના જવાનો હાજર છે. જાફરાબાદમાં જવાનો પર પત્થરબાજોએ પત્થર પણ વરસાવ્યા હતા. મહિલાઓ દ્વારા સીલમપુર અને મૌજપુર રોડ નંબર 66 ખાલી કરાવવામાં આવ્યો છે.

READ  VIDEO: ભરૂચમાં ૧૫૦ એકર જમીનના ઉભા પાકને બચાવવા ખેડૂતો જીવ જોખમમાં મૂકી રહ્યા છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મૌજપુરમાં હિંસા થઈ હતી અને ત્યાંથી જ મામલો વણસ્યો હતો. જો કે પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં રસ્તાઓ પર ફક્ત પોલીસના જવાનો જ જોવા મળી રહ્યાં છે. મહિલાઓને પ્રદર્શન સ્થળેથી શાંતિપૂર્ણ વાતચીત બાદ હટાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જાફરાબાદમાં પણ મહિલાઓ શાહીનબાગની જેમ પ્રદર્શન કરી રહી હતી.

READ  અમદાવાદ એરપોર્ટ સર્કલ નજીક CM વિજય રૂપાણીએ પોતાની કાર રોકાવી અને આ વ્યક્તિની કરી મદદ

 

Oops, something went wrong.
FB Comments