જયપુર બ્લાસ્ટ કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો, 1ને ફાંસી તો 3ને આજીવન કેદ

jaipur-bomb-blast-2008-case-all-four-accused-got-capital-punishment

જયપુર બોંબ બ્લાસ્ટ મામલે આરોપી સૈફુર રહમાનને ફાંસીની સજા આપવામાં આવી છે, કોર્ટે કુલ 4 આરોપીઓને દોષી ઠેરવ્યા હતા. જેમાં 3 દોષિતોને ઉમ્રકેદની સજા કોર્ટે ફટકારી છે. આ ત્રણ આરોપીઓમાં સરવર આઝમી, સલમાન અને મોહમ્મદ સૈફ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદમાં બોમ્બ ધડાકાની ધમકી આપનારા યુવકની કરાઈ ધરપકડ

jaipur-bomb-blast-case-special-court-verdict by special court

આ પણ વાંચો :   CM નીતિશ કુમારે વિરોધ વચ્ચે આપ્યું મોટું નિવેદન, કહ્યું બિહારમાં NRCને ‘NO ENTRY’

2008માં જયપુરમાં બ્લાસ્ટ થયા હતા તેને લઈને ચુકાદો આવી ગયો છે. 11 વર્ષ બાદ આ મામલે 4 આરોપીને દોષી ઠેરવવામાં આવ્યા છે. યુએપીએ એક્ટ લગાવવામાં આવ્યો છે અને આ મામલે એક આરોપીને નિર્દોષ જાહેર પણ કરવામાં આવ્યો છે.

READ  રાજસ્થાનમાં ગુર્જર થયા લાલઘુમ, કરોડોની સરકારી સંપત્તિને નુકસાન, ગેહલોત સરકાર બની મુક દર્શક


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

5 આરોપીને પકડવામાં આવ્યા હતા જેમાં 4ને દોષી કોર્ટે ઠેરવ્યા છે. આ આરોપીઓને પકડવા માટે રાજસ્થાન સરકારે એન્ટી ટેરિરિસ્ટ સ્કવોડનું ગઠન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે જયપુરમાં 2008ના વર્ષમાં 8 બોમ્બ બ્લાસ્ટ થયા હતા અને તેમાં 71 લોકોના મોત નિપજ્યા હતા.

READ  અશોક ગહલોત પણ હવે નરેન્દ્ર મોદીના રસ્તે!

 

Oops, something went wrong.
FB Comments