કોણ છે એ યુવક જેને જામિયામાં CAAના વિરોધ પ્રદર્શન દરમિયાન કર્યું ફાયરિંગ, જુઓ PHOTOS

jamia CAA March-firing-shooter-detail-ram-bhagat-gopal-greater-noida-jewar

દિલ્હીની જામિયા કોલેજમાં સીએએ અને એનઆરસીને લઈને વિરોધ ચાલી રહ્યો હતો. આ દરમિયાન પોલીસની હાજરીમાં એક યુવકે ગોળીબાર કર્યો હતો. પ્રાપ્ત અહેવાલ અનુસાર આ યુવકની ઓળખાણ થઈ ગયી છે. તેનું નામ ગોપાલ છે. આરોપી ગોપાલ પોતાના ફેસબુક પ્રોફાઈલ પર રામભક્ત લખે છે અને પોતાને રામભક્ત ગણાવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આજે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

 

jamia CAA March-firing-shooter-detail-ram-bhagat-gopal-greater-noida-jewar
ફોટો- ફેસબુક

 આ પણ વાંચો :  દિલ્હી: જામિયા વિસ્તારમાં CAAના વિરોધ પ્રદર્શન દરમિયાન ફાયરિંગ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

ગોપાલે આ ગોળી ચલાવ્યા પહેલાં જામિયામાં આવેની ફેસબુક લાઈવ પણ કર્યું હતું. તેણે પોતાના ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે શાહીન બાગ, ખેલ ખત્મ હો ગયા. જો કે હાલમાં ગોપાલને દિલ્હી પોલીસ અટકાયતમાં લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. નાગરિકતા સંશોધન કાયદાને લઈને જામિયાથી રાજઘાટ સુધી વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભારે પોલીસ બંદોબસ્તની વચ્ચે ગોપાલે અચાનક જ વચ્ચે આવીને ફાયરિંગ કર્યું હતું.

READ  કોઈ રાજ્ય CAA અને NPR લાગુ કરવાનો ઈનકાર કરે તો? જાણો અમિત શાહનો જવાબ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

jamia CAA March-firing-shooter-detail-ram-bhagat-gopal-greater-noida-jewar
PHOTO- Facebook

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારે પોલીસ આ વિરોધ પ્રદર્શનને લઈને તૈનાત હતી. જો કે ગોપાલે કોઈની પરવા કર્યા વિના ફાયરિંગ શરૂ કરી દીધું. ગોપાલના ફાયરિંગ કરવાના લીધે એક પ્રદર્શનકારીને ગોળી પણ વાગી છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ આ મામલે વધારે તપાસ કરી રહી છે.

FB Comments