જમ્મૂ કાશ્મીરના કુલગામમાં બે આતંકી ઠાર, કઠુઆના હીરાનગરમાંથી મળી આવ્યું શંકાસ્પદ કબૂતર

Jammu And Kashmir: 2 terrorists killed in Kulgam encounter Jammu and kashmir na kulgam ma 2 aatanki thar kathuva na hiranagar mathi mali aavyu shankasapd kabutar

જમ્મૂ કાશ્મીરમાં આતંકીઓની વિરૂદ્ધ સુરક્ષાદળોનું ઓપરેશન ચાલુ છે. ત્યારે કુલગામ જિલ્લાના ખુર ગામમાં આજે સુરક્ષાદળોએ 2 આતંકીઓને ઠાર કર્યા છે. સેના સાથેની અથડામણમાં આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. ત્યારે કઠુઆના હીરાનગરમાં પણ એક શંકાસ્પદ કબૂતર મળી આવ્યું છે. ગ્રામજનોએ કબૂતરને પકડીને પોલીસને સોંપી દીધું છે. ભારત-પાકિસ્તાન બોર્ડર પર હીરાનગર આવેલું છે. આ વિસ્તારમાં સતત આતંકીઓ સામે સેનાની અથડામણ ચાલતી રહે છે.

READ  ભારતના દરેક સૈનિકે આ ઝેર પીવું છે જરૂરી, પોતે સરકાર ભારે ડિસકાઉંટ પર વેચે છે આ ઝેર અને સૈનિકો પણ ખરીદે છે ખુશી-ખુશી, પણ કેમ ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments