જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં બસ દુર્ઘટમાં 34 લોકોની મોતના સમાચાર

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં એક બસ દુર્ઘટના સર્જાઈ છે. ખાણમાં બસ ખાબકતા 34 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. પોલીસની માહિતી પ્રમાણે લોકોના મોતની જાણકારી સામે આવી છે.

આ પણ વાંચોઃ તેલંગાણામાં TRS ધારાસભ્યના ભાઈ દ્વારા વનવિભાગના મહિલા અધિકારી પર શેરડીના સાંઠાથી હુમલો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અમેરિકાના પ્રવાસ દરમિયાન ઈમરાન ખાનનું કબૂલનામું, પુલવામા હુમલામાં આ સંગઠન સામેલ

જમ્મૂ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના કેશવન વિસ્તારમાં એક બસ ઊંડી ખીણમાં ખાબકી હતી. જેમાં સવાર 34 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો. જ્યારે 20 લોકોને ઇજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ ઘટના સ્થળ પર રેસ્ક્યુ ટીમ બચાવ કામગીરી કરી રહી છે.

FB Comments