જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓએ સુરક્ષાદળો પર કર્યો ગ્રેનેડ હુમલો

Big win for Boris Johnson in British elections Jammu kashmir Issue

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગ્રેનેડ હુમલો કર્યો છે. જેમાં 15થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે ત્રણની સ્થિતિ અત્યંત ગંભીર છે. મળતી માહિતી પ્રમાણે આતંકવાદીઓએ સુરક્ષાદળોને નિશાન બનાવીને હોટેલ પ્લાઝા પાસે ગ્રેનેડ ફેંક્યો હતો.

આ પણ વાંચોઃ સઉદી અરબમાં PM મોદીની હાજરીથી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન પરેશાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નવરાત્રિમાં યુવતીની છેડતી કરતા પહેલા સાવધાન! છેડતી કરવી પડશે ભારે, જુઓ VIDEO

સાંજે સવા ચાર વાગ્યાની આસપાસ આ ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો. ઈજાગ્રસ્તમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે..હુમલા બાદ CRPF જવાનોએ હુમલાના સ્થળ પર પહોંચીને તે વિસ્તારને કોર્ડન કરી ઘેરાબંધી કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments