જમ્મુ કાશ્મીરમાં ટેલિફોન સેવા થઈ શરૂ, જમ્મુમાં 2જી સ્પીડ સાથે ઇન્ટરનેટ પણ શરૂ

જમ્મુ કાશ્મીરમાં 12 દિવસ બાદ આજથી ટેલિફોન સેવા શરૂ કરવામાં આવી છે, સાથે જ જમ્મુમાં બંધ કરવામાં આવેલી ઈન્ટરનેટ સેવાને 2G સ્પીડ સાથે શરૂ કરાઈ છે. કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ કાયદો વ્યવસ્થાની સ્થિતી ન કથળે અને ખોટી અફવાઓ ન ફેલાય તે માટે સરકારે આ સેવાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.

READ  જમ્મુ કાશ્મીરમાં શનિવારથી ચાલુ થઈ શકે છે લેન્ડલાઈન સેવાઓ, સોમવારથી ખૂલશે સ્કૂલ-કોલેજો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરવા જનારા માટે ખુશ ખબર! ફ્રી વાઈફાઈ અને રિવર રાફ્ટીંગની માણી શકાશે મજા

જોકે ટેલિફોન અને ઇન્ટરનેટ સેવા શરૂ કર્યા બાદ સોમવારથી સ્થાનિક શાળા કોલેજો પુર્વવત કરવામાં આવશે. તમામ સરકારી વિભાગો પણ સોમવારથી રાબેતા મુજબ કાર્યરત થશે. આમ હવે 12 દિવસ બાદ જમ્મુ કાશ્મીરમાં જનજીવન પુર્વવત થઇ રહ્યું છે.

READ  દિવાળીમાં ઓનલાઈન શોપિંગ કરવાની ટેવ છે તો રાખો આ 5 વાતનું ધ્યાન

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments