જમ્મુ કાશ્મીરમાં પારો ગગડયો: ઠંડીએ તોડ્યો રેકોર્ડ, શ્રીનગરમાં પાણી થીજી ગયું

jammu and kashmir weather minus 5 degree temprature in sree nagar

દેશભરમાં ઠંડીની લહેર ચાલી રહી છે. ઉત્તર ભારતમાં ખાસ કરીને ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે અને દિલ્હીમાં પણ તેની અસર જોવા મળી રહી છે. જો જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો પીવાનું પાણી પણ થીજી ગયું છે. જમ્મુના તાપમાન દિવસે મહત્તમ 17.6 રહ્યું જ્યારે લઘુત્તમ તાપમાન 3.5 વર્ષ 2018માં જોવા મળ્યું હતું. આ વખતે ઠંડીએ આ રેકોર્ડ પણ તોડી દીધો છે. 2018માં ન્યૂનતમ તાપમાન જમ્મુમાં 6.7 ડિગ્રી રહ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: છોટા ઉદેપુરમાં રેતીનું ગેરકાયદેસર ખુલ્લે આમ થઈ રહ્યું છે ખનન, રોકવાનો પ્રયાસ કરતા રેત માફિયાઓએ કર્યો સરકારી કર્મચારીઓ પર પથ્થરમારો

આ પણ વાંચો :   મહારાષ્ટ્રના ગઠબંધનમાં થયો આ નવો વિવાદ, જાણો કોંગ્રેસને શું પડ્યો વાંધો?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જમ્મુ હાલ દિવસમાં તાપમાન મહત્તમ 9.6 ડિગ્રીથી લઈને 10.8 ડિગ્રી છે તો રાત્રીએ પારો નીચો જતો રહે છે. રાત્રિમાં 1.8 ડિગ્રીથી લઈને 6.4 ડિગ્રી સુધી તાપમાન ગગડી જાય છે. શ્રીનગરમાં ગુરુવારના રોડ માઈનસ 5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

READ  જમ્મુ-કાશ્મીરના કુલગામના મોહમ્મદપોરામાં આતંકી ઠાર, પાકિસ્તાન માટે જાસૂસી કરતા બે સંદિગ્ધોની કરાઈ ધરપકડ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી રહી છે કે 30 ડિસેમ્બર સુધી ઠંડીથી રાહત મળે તેવા કોઈ અણસાર નથી. ધુમ્મસની સાથે તાપમાન ઘટી શકે છે તો કેટલાક વિસ્તારમાં વરસાદથી સાથે તાપમાનમાં સુધારો આવી શકે છે.

 

Oops, something went wrong.
FB Comments