જમ્મુ કાશ્મીરમાં ખોલી શકાશે આ 153 વેબસાઈટ, ન્યૂઝ અને મીડિયા પર પ્રતિબંધ યથાવત

jammu-kashmir-153-websites-in-government-whitelist-

જમ્મુ કાશ્મીરને લઈને કેન્દ્ર સરકારે એક નવો નિર્ણય લીધો છે. જમ્મુ કાશ્મીરને લઈને કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ક્યાં સુધી ઈન્ટરનેટ બંધ રાખવાનું છે કે તે અંગે સમીક્ષા કરવામાં આવે. સરકારે કુલ 153 વેબસાઈટસ જ ખોલી આપી છે. આમ કોઈપણ જમ્મુ કાશ્મીરમાં 153 સરકારે નક્કી કરેલી જ વેબસાઈટસ ખોલી શકશે. ઉલ્લેખનીય છે કે સરકારે ન્યૂઝ અને મીડિયા વેબસાઈટ પર પણ પ્રતિબંધ લાદી લીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: યુરોપીયન સાંસદોની કાશ્મીર મુલાકાત પહેલા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર

no-of-terrorist-killed-in-last-29-years-in-jammu-kashmir

આ પણ વાંચો :  અમદાવાદ પાલડીના ગોપી સ્વીટમાર્ટનો VIDEO વાઈરલ, શૌચાલયની બાજુમાં બની રહી છે મીઠાઈ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 • જમ્મુ કાશ્મીરમાં કઈ કઈ વેબસાઈટ ખોલી શકાશે.
  – ચાર મેઈલ સર્વિસ જેવી કે Gmail, Outlook
  – 15 બેંકની વેબસાઈટસ
  – રોજગીરી સાથે સંકળાયેલી 3 વેબસાઈટ
  – 38 એજ્યુકેશનલ વેબસાઈટ જેમાં 5 કાશ્મીરી યુનિવર્સિટીની વેબસાઈટ અને Wikipedia
  – 20 ટ્રાવેલિંગ વેબસાઈટ જેમાં અમરનાથ અને અતુલ્ય ભારતનો સમાવેશ
  – સરકારની સેવાઓ જેવી કે આધારકાર્ડ, ઈન્કમટેક્ષ ફાઈલિંગ, પાનકાર્ડ જેવી સેવાઓ
  – 11 મનોરંજનની વેબસાઈટ જેવી કે નેટફ્લિસ, અમેઝોન પ્રાઈમ અને હોટસ્ટાર
READ  શું છે AGR? જેના કારણે ટેલિકોમ કંપનીઓને થઈ કરોડોની નુકશાની! જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

internet-shutdown-in-india-till-2019-inlcluding-citizenship-amendment-bill-

5 ઓગસ્ટથી જમ્મુ કાશ્મીરમાં પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. સરકાર ધીમેધીમે એક એક વસ્તુ પર પ્રતિબંધ હટાવી રહી છે. 70 દિવસ બાદ પોસ્ટપેડ સેવાઓ શરૂ કરવામાં આવી. 1 જાન્યુઆરીના રોજ SMS સેવા શરૂ કરવામાં આવી. આ બાદ ઈન્ટરનેટને લઈને ખેંચતાણ જોવા મળી રહી છે.

READ  TVથી લઈને કાર અને હવાઈ સફર સુધી: 1 ફેબ્રુઆરીથી તમારી જિંદગીમાં થવા જઈ રહ્યાં છે આ મહત્ત્વના બદલાવ

 

Oops, something went wrong.
FB Comments