જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં બદલી જશે આ 10 નિયમ! જુઓ VIDEO

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશો બની ગયા છે અને આ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા 9 થઈ ગઈ છે. દેશને એકતાના દોરમાં એક કરી દેનારા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિના દિવસે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પણ બદલાય છે. હવે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેરવવામાં આવ્યું છે. આ સાથે ભારતમાં 28 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. કેન્દ્રશાસિત પ્રદેશો બન્યા બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં શું પરિવર્તન થયું તે જાણીએ.

READ  અમદાવાદમાં નવી સિવિલ ખાતે 1200 બેડની કોરોના હોસ્પિટલ કરાઈ તૈયાર, જાણો વિગત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સૌરાષ્ટ્રની બોટાદ APMCમાં ચણાના મહત્તમ ભાવ રહ્યા રૂ.5155, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  જાણો 19 જાન્યુઆરીને કાશ્મીરી પંડિત 'વિસ્થાપન દિવસ' તરીકે શા માટે યાદ કરે છે!

 

FB Comments