જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો થયો નાબૂદ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આર્ટિકલ 370 ની એક કલમ સિવાયની અન્ય તમામ કલમોને રદ કરવાની અધિસૂચના પર હસ્તાક્ષર કર્યા છે. સંસદની ભલામણ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ નિર્ણય લીધો હતો. આ સાથે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો મંગળવારે સમાપ્ત થયો. હવે જમ્મુ-કાશ્મીરમાં પણ કેન્દ્ર સરકારના તમામ કાયદા લાગુ પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ઈમરાન ખાન POKમાં કરશે સ્વતંત્રતા દિવસની ઉજવણી

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

નરેન્દ્ર મોદી સરકારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મંગળવારે રાજ્યસભા અને લોકસભામાંથી કલમ 370 ને નાબૂદ કરવા માટે ભલામણ કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના વિકાસમાં કલમ 370 અવરોધરૂપ હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  નિવૃતિ પર અમિત શાહે યુવીને કર્યુ ટ્વિટ, ગૌતમ ગંભીર બાદ યુવરાજ સિંહને રાજનીતિમાં લાવવાની તૈયારી?

 

[yop_poll id=”1″]

 

Navlakhi maidan rape case : Chargesheet to be filed today, Vadodara | Tv9News

FB Comments