જમ્મુ-કાશ્મીર અને લદાખમાં 370ની કલમ દૂર કર્યા બાદ જાણો કેવી રીતે આઝાદી પર્વની ઉજવણી થઈ

કલમ 370 દૂર કરાયા બાદ આ પહેલો આઝાદી પર્વ હતો. જેની જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના અનેક સ્થળો પર ઉજવણી કરવામાં આવી. લોકોએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને પોતાનો દેશપ્રેમ વ્યક્ત કર્યો. અમે તમને જુદા જુદા ચાર સ્થળના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે લદ્દાખના લેહમાં ઉત્સાહભેર લોકોએ ઉજવણી કરી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોને મળી મોટી સફળતા, કઠુઆમાંથી 40 કિલો RDX જપ્ત

 

આ પણ વાંચોઃ VIDEO: 73મા સ્વતંત્રપર્વ નિમિત્તે સરકારની ખેડૂતોને ભેટ, ખાતરના ભાવમાં કર્યો આટલો ઘટાડો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તો શ્રીનગર, કુપવાડા અને સાંબામાં પણ આઝાદીના પર્વની ઉજવણી કરવામાં આવી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  શું અમિત શાહ રાજ્યસભામાં કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધારવાનું બિલ પાસ કરાવી શકશે?

 

FB Comments