જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ડેપ્યુટી કમિશનરની ઓફિસ બહાર આતંકીઓ દ્વારા ગ્રેનેડનો હુમલો

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે. ડીસી ઓફિસ બહાર આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યા હતા. હુમલામાં 10 લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી છે. હુમલામાં ઘાયલની સંખ્યામાં વધારો થઈ શકે છે. મહત્વનું છે કે હુમલા બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

આ પણ વાંચોઃ ‘આરે’ કોલોનીમાં વૃક્ષો કાપણીના વિરોધમાં પર્યાવરણ પ્રેમીઓ રસ્તા પર ઉતર્યા, જાણો કોર્ટે શા માટે આપી મંજૂરી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જમ્મૂ કાશ્મીર: અનંતનાગમાં સુરક્ષા દળોએ 2 આતંકીઓને કર્યા ઠાર

હુમલા બાદ આતંકીઓ ફરાર થવામાં સફળ રહ્યા છે. આ હુમલામાં એક પત્રકાર પણ ઘાયલ છે. ઘાયલોમાં તમામ સ્થાનિક લોકો હોવાનું સામે આવ્યું છે. હુમલા બાદ સેનાના જવાનો દ્વારા તપાસ શરૂ કરી દેવાઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments