જમ્મૂ-કાશ્મીરમાં કોલિંગ અને SMS સેવા શરૂ, સોશિયલ મીડિયા પર પ્રતિબંધ ચાલુ રહેશે

jammu kashmir internet services broadband facilities pre-paid connections restored jammu kashmir ma calling ane sms seva sharu social media par ban chalu rahse

જમ્મૂ અને કાશ્મીરના 10 જિલ્લામાં 2જી સર્વિસ શરૂ કરવામાં આવી છે. ત્યારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ ચાલુ રહેશે. જમ્મૂ કાશ્મીરના મુખ્ય સચિવ રોહિત કંસલે કહ્યું કે જમ્મૂ વિસ્તારના 10 જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ શરૂ કરવામાં આવી છે. ઉત્તર કાશ્મીરના બાંદીપોરા અને કુપવાડામાં 2જી ઈન્ટરનેટ સર્વિસ શરૂ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: જમ્મૂ-કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 4 આતંકીઓ ઠાર

કાશ્મીરી ઘાટીની બેંકોમાં બ્રોડબેન્ડ સેવાઓ પુરી રીતે ચાલુ કરી દેવામાં આવ્યું છે. વોઈસ અને SMS સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે. તેની સાથે જ ઘાટીમાં પ્રી-પેઈડ કનેક્શન પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટે સંસદમાં જમ્મૂ-કાશ્મીર રાજ્ય પુનર્ગઠન બિલ રજૂ કર્યુ હતુ. તે દિવસે જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી હતી. તેના એક દિવસ પહેલા 4 ઓગસ્ટે સમગ્ર પ્રદેશમાં ટેલીફોન અને મોબાઈલ સેવાઓ બંધ કરી દીધી હતી.

READ  જમ્મુ-કાશ્મીરઃ પુલવામા જિલ્લાના લસ્સીપોરામાં સુરક્ષા જવાનોએ આંતકીઓ પર કર્યો સૌથી મજબૂત હુમલો,4 આતંકીઓને કર્યા ઠાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: આ 10 રીતથી ચોરાઈ શકે છે તમારા રૂપિયા અને તમને ખબર પણ નહી પડે! જુઓ VIDEO

 

5 more tested positive for coronavirus in Vadodara | Tv9GujaratiNews

FB Comments